________________ 19 તત્તવૃષ્ટિ-અષ્ટક रूपे रूपवतीदृष्टिः दृष्ट्वा रूपं विमुह्यति / मज्जत्यात्मनि नीरूपे, तत्वदृष्टिस्त्वरूपिणी // 1 // ભાષાર્થ - રૂપવંત પુદ્ગલિક દ્રષ્ટિ પુદ્ગલને વિષે (રૂપે) રૂપને જોઈને મેહ પામે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ તે રૂપવતી નથી, તે રૂપરહિત આત્માને વિષે મગ્ન થાય છે. સરખે સરખાને વેગ હોવાથી અહીં વેગ-અલંકાર છે. 1 અનુવાદ:– ચર્મચક્ષુ રૃપ જોઈને, મેહ કરે રૂપમાંય; અરૂપ આત્મા જે ગ્રહે, તત્વદૃષ્ટિ છે ત્યાંય. 1 જ્ઞાનમંજરી - વિશેષ પ્રકારના ઉદયથી પુણ્યની પ્રગટતાના ભારે ભારે બનેલે, ક્ષયે પશમ આદિ પ્રગટેલા અનેક ગુણસમૂહ સહિત એકાંત તાત્ત્વિક વિકલ્પરૂપ કલપનાને લીધે અમહત્વવાળ છતાં પિતાની મહત્તા માનનાર તત્વજ્ઞાન રહિત સંસારી જીન સ્તવન(પ્રશંસા-ખુશામત)ના પૂરથી જેના કાન ભરાઈ ગયા છે એ જીવ તત્વદ્રષ્ટિ વિના પિતાના અત્યંત અભિમાનને ત્યાગ કરી શકતું નથી. તેથી તત્ત્વદ્રષ્ટિ કરવા ગ્ય છે. તત્વદ્રષ્ટિ એટલે તત્વ તે વસ્તુનું સ્વરૂપ, જીવમાં જીવપણું તે તવ, અનંત ચૈતન્ય સ્વરૂપ; અજીવમાં અચૈતન્ય સ્વરૂપ તે તત્વ, અવિપરીત સ્યાદ્વાદ પ્રમાણે