SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ 270 જ્ઞાનમંજરી પર છે એવું એવંભૂત નયે અનાત્મશંસન છે. એ પ્રકારે અનાત્મપણું સર્વત્ર સમ્યફદૃષ્ટિને શ્રદ્ધાથી છે, મુનિઓને ભિન્ન કરવા પડે છે; ભિન્નરૂપે જિન ભગવાનને છે અને સર્વથા અભાવરૂપે સિદ્ધોને છે એમ વિરતિની શ્રદ્ધા વડે સ્થાપવા ગ્ય છે, તેમ કરવા ગ્ય છે; પરભાવનું કર્તાપણું, લેતાપણું, આશ્રયપણું, સંગીપણું ચેતનનું કાર્ય નથી એ સાધકને અવકાશ છે. આત્મા જ સામાયિક છે, સામાયિકના અર્થરૂપ છે, ઈત્યાદિ અહિતના વાક્યોને અનુસરનાર થવું. યેગશાસ્ત્રમાં વળી કહ્યું છે :-- अमूर्तस्य चिदानंद-रूपस्य परमात्मनः / निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवजितम् // 1 // इत्यजस्र स्मरन् योगी, तत्स्वरूपावलंबनः / तन्मयत्वमवाप्नोति, ग्राह्य-ग्राहकवजितम् / / 2 / / अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा / ध्यातृध्यानोभयाभावे ध्येयेनैकं यथा व्रजेत् // 3 / / सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्त्वेन लीयते परमात्मनि / / 4 / / अलक्ष्यं लक्ष्यसंबंधात्स्थूलात्सूक्ष्म विचिन्तयेत् / सालंबाच्च निरालंबं विशुद्धं तत्त्वमञ्जसा / / 5 / / ભાવાર્થ :–અમૂર્ત (અરૂપી) ચિદાનંદરૂપ, નિરંજન, પરમાત્મા સિદ્ધનું ધ્યાન રૂપાતીત છે. 1 એમ નિરંતર સ્મરણ કરતે, તે સ્વરૂપના અવલંબનવાળે યેગી, ગ્રહણ કરનાર કે ગ્રહણ કરવા ગ્ય ભાવ રહિત બની તન્મયતા પામે છે. 2
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy