________________ 16 માધ્યસ્થ-અષ્ટક 257. અનુવાદ: અપુનબંધક પ્રમુખ, મધ્યસ્થ વૃષ્ટિએ હિત; કરે સંજીવની ન્યાયથી, એ ઈચ્છા સુપ્રતીત. 8 જ્ઞાનમંજરી :-- અમે મધ્યસ્થ દ્રષ્ટિથી સર્વ પ્રત્યે મૈત્રી, પ્રમદ, કરુણા આદિ ભાવે કલ્યાણ ઈચ્છીએ છીએ. સર્વત્ર રાગદ્વેષના પરિત્યાગરૂપ અનુકૂળ ભાવનાવડે હિત સધાય છે. કેવી રીતે ? ચારિસંજીવની ચાર ન્યાયે; તેનું ઉદાહરણ - કઈ પુરુષ અજાણ્યા છતાં પશુ ચારતાં પશુપણાના ત્યાગનું અને દેખતાપણાનું કારણ બન્ય; એ ચારિસંજીવની ચારણરૂપ દ્રષ્ટાંત છે તે પ્રમાણે. તે પ્રકારે ચારિત્ર આદિમાં મંદ પ્રયતવાળે છતાં અધ્યાત્મભાવ અનુસાર સમભાવમાં પરિણમતાં અનાદિ પશુપણાના ભાવને ટાળીને આત્માને સ્વરૂપની પ્રાપ્તિરૂપ ભેદજ્ઞાનની કુશળતારૂપ દૃષ્ટિવાળ-દેખતે કરે છે, તેથી જ સાધ્યની અપેક્ષાવાળાનાં સર્વ સાધન હિતકારી છે. તે સિવાયના સૌ સાધન બાળક્રિીડારૂપ છે. વીતરાગ સ્તોત્ર' માં કહ્યું છે - તથrsfજ અઠ્ઠમુધોડવું, નોરમ્ય રહા विशृंखलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते // " ભાવાર્થ - તે પણ શ્રદ્ધાથી મુગ્ધ થયેલે હું ભૂલ કરવા છતાં ઠપકાને પાત્ર નથી; શ્રદ્ધા કરનારની નિરંકુશ વાણીના પ્રવાહ પણ શેભા આપે છે. તેનું કલ્યાણ ઈચ્છીએ છીએ? અપુનબંધક આદિનું અપુનબંધકનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિના વચનથી જાણવું. “આદિ શબ્દથી માર્નાભિમુખ, માર્ગાપતિત, અવિરત સમ્યફદ્રષ્ટિ, દેશવિરતિ, સર્વ