________________ 16 માધ્યસ્થ-અષ્ટક स्थीयतामनुपालम्भ, मध्यस्थेनान्तरात्मना / कुतर्ककर्करक्षेप-स्त्यज्यतां बालचापलम् // 1 // ભાષાર્થ –કુતર્ક-કાંકરી નાખે ઘણાને એલ (ઠપકે) આવે માટે કુયુક્તિ (કુતર્ક) રૂપ કાંકરા નાખવા છેડી દે અને શુદ્ધ અંતરંગ પરિણામે (અંતરાત્મા થઈ) રાગ અને દ્વેષ બન્નેમાંથી કોઈ પક્ષમાં નહીં જતાં મધ્યસ્થ રહો તે ઠપકાને પાત્ર નહીં થાઓ. અનુવાદ : અંતરાત્મ મધ્યસ્થ થા, નહિ ઠપકે જે કોઈ બાળ-ચપળતા તજ, ભલા, કુતર્ક-કાંકરા ખાઈ. 1 જ્ઞાનમંજરી - વિવેકી રાગ-દ્વેષ રહિત હોય છે, શુભ અશુભ સંગમાં મધ્યસ્થ રહે છે, તેથી મધ્યસ્થતાનું નિરૂપણ હવે કરે છે. ભાવના :–ધર્મધ્યાનના અવલંબનરૂપ ચાર પ્રકારની ભાવના છે; 1 મૈત્રી, 2 પ્રદ, 3 કરુણા, 4 મધ્યસ્થ. તેમજ: માઊંડા Tigif, Pr-ભૂરલોડ ર ટુતિઃ | मुच्यतां जगदप्येषां, मतिमँत्री निगद्यते // 1 // अपास्ताशेष-दोषाणां वस्तुतत्त्वावलोकिनाम् / गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीनितः // 2 // दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् / उपकारपरा बुद्धिः कारुण्यमभिधीयते // 3 //