________________ 224 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી --પરમભાવ ગ્રાહક નયથી સંમત શુદ્ધ ચૈતન્યને અનુસરતા સર્વ ધર્મો (ગુણો)ને પરિણામ સહિત, ઉત્સર્ગ શુદ્ધ ને ઉપદેશેલા નિત્ય-અનિત્ય આદિ અનંત ભાવને નહીં ઈચ્છનાર તત્વજ્ઞાન તત્વરમણરૂપ પર્વતના શિખર ઉપરથી નીચે પડે છે, વિવેક રહિત થાય છે. શુદ્ધ તાદામ્ય સ્વરૂપ સર્વ વિશુદ્ધ આત્મસ્વભાવને સ્યાદ્વાદ ઉપગ સહિત વિચાર કરનાર અજ્ઞાન–અસંયમમાં મગ્ન થતું નથી. અધ્યાત્મસ્વરૂપની એકતાને અનુભવ કરવામાં પ્રવર્તનાર પરભાવનું ચૂરણ કરવામાં ચક્રવર્તી જ છે. એમ સર્વ પરભાવરૂપી ગાંડપણને દૂર કરવામાં કુશળ શુદ્ધ આત્મજ્ઞાનની રમણતાના અનુભવ માટે યજ્ઞ કર્તવ્ય છે; વર્તમાન પરિણતિ (અર્વાચીન પરિણતિ) માટે નહીં. તેથી જ અપૂર્વ કરણમાં પ્રવેશ કરનાર મુનિ અનેક ઋદ્ધિઓના લાભમાં આસક્તિ ધરતા નથી. સર્વ નવા ગુણોની પ્રાપ્તિમાં અપૂર્વકરણ થાય છે. सम्मदेस (दर) सव्व विरइ, अणविसंजोयदंसखवगे य / मोह समसंत खवगे खीण सयोगी यर गुण सेढी // 1 // ભાવાર્થ : 1 સમ્યફદ્રષ્ટિ, 2 દેશવિરતિ (શ્રાવક), 3 સર્વવિરતિ, 4 અનંતાનુબંધીને વિયેજક (અનંતાનુબંધી કષાય સત્તામાં હતું તેને અપ્રત્યાખ્યાનાદિ અન્ય કષાયરૂપ પરિણુમાવનાર તે વિસંયેજક કહેવાય છે), 5 દર્શનમોહને ક્ષય કરનાર, 6 ઉપશમ શ્રેણએ ચઢેલા મુનિ, 7 ઉપશાંત મેહ નામના અગિયારમા ગુણસ્થાનકે વર્તતા મુનિ, 8 ક્ષેપક શ્રેણીએ ચઢેલા યેગી, 9 ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયેલા યેગી, 10 સગી કેવળી નામના