SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 214 જ્ઞાનમંજરી ચરણકરણ(ચારિત્રશાસ્ત્રોમાં અગ્રેસર અને સ્વસમય અને પરસમયની પ્રવૃત્તિને મૂકી દેનાર ચરણકરણને સાર, નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપ છે તેને જાણતા નથી. 2 સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે - अहागडाइंभुजंति, अण्णमण्णे सकम्मुणा / ૩વતિ વિયાનિકગા, મજુર્વાસિત્તેત્તિ વા કુળો | एतेहिं दोहिं ठाणेहिं ववहारेण विज्जइ / एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए / ભાવાર્થ - જે સાધુઓ આધાર્મિક (પિતાને ઉદેશી તૈયાર કરેલા) આહાર વગેરેને પરસ્પર ઉપભેગ કરે છે તેઓ પોતાના કર્મથી લેપાય છે એમ ન સમજવું, અથવા લેવાતા નથી એમ પણ ન સમજવું. કારણ કે એ બને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરે એગ્ય નથી એ બન્ને પક્ષમાંથી કઈ પણ એક પક્ષે વ્યવહાર કરતાં અનાચાર થાય છે એમ સમજવું. ગીતાર્થને અક૯પ કલ્પરૂપ છે, તત્વજ્ઞાનીઓને જ એ લબ્ધિ હોય છે. 7 अविद्यातिमिरध्वंसे दृशा विद्याअनस्पृशा / पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः // 8 // ભાષાર્થ -- મિથ્યા બુદ્ધિરૂપ અંધકારને નાશ થતાં તત્ત્વ-બુદ્ધિરૂપ અંજનના સ્પર્શવાળી (આંજેલી) દૃષ્ટિ કરીને પિતાના અંતરાત્માને વિષે જ ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને સમાધિ દશાવંત વેગીઓ દેખે છે. પ્રવૃત્ત-ચોગી સદસત ગાયેગી અહીં સમજવા.
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy