________________ 162 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી ––ભેદવિજ્ઞાનથી ભિન્ન આત્મસ્વરૂપના યથાર્થજ્ઞાનવાળા આત્મજ્ઞાની પુરુષ આ પ્રકારે પ્રવર્તતાં કેમ લેપાય? ન લેપાય. કેવા પ્રકારે પ્રવર્તતા ન લેપાય? હું વિમલ, કેવલ જ્ઞાનમય છું, પિતાના પરિણામરૂપ પર્યાના ઉત્પાદકપણાને, વ્યયપણને અને ધ્રુવપણને, જ્ઞાયકપણાને, ભક્તા પણાને અને રમણપણા આદિ ભાવેને કર્તા છું; પુદ્ગલભાને-દ્રવ્યકર્મ, કર્મ, હિંસા આદિ પાપ પ્રવૃત્તિએને અને યેગ પ્રવૃત્તિને કર્તા નથી તેમજ પુદ્ગલને ગ્રહવા કે તજવાનું કામ મારું નથી; વર્ણઆદિનું ગ્રહણ કરવું, દૂર કરવું વગેરેને હું ર્તા નથી, તેમજ પૂર્વોક્ત પુદ્ગલભાવેને હું કરાવનાર પણ નથી કે પુદ્ગલના શુભ વર્ણાદિને અનુમોદનાર પણ હું નથી, એમ સકલ પુદ્ગલેના ત્રણે કાળ અગ્રાહક, અક્તા, અકારક હેવાથી આત્મજ્ઞાની લેપાતા નથી, પુદ્ગલને અનુસરનારી ચેતના વડે જ લેપ થાય છે. સર્વથા અસંગ રહેનારને લેપ થતું નથી. 2 लिप्यते पुदगलस्कंधो न लिप्ये पुद्गलैरहम् / चित्रव्योमाजनेनेव ध्यायनिति न लिप्यते // 3 // ભાષાર્થ –પુદ્ગલને સ્કંધ સંક્રમાદિ ઉપચયે (પૂર્વે બાંધેલાં પાપરૂપ પુદ્ગલે પુણ્યરૂપ થવાથી પુણ્ય સંચય વધે અથવા નવાં પુણ્યરૂપ પુદ્ગલે બંધાવાથી પુણ્યસંચય વધે) લેપાય છેપુદ્ગલેથી હું લેપાઉં નહીં, જ્યાં ચિતરામણ ચીતર્યું છે તે આકાશ જેમ અંજન (રંગ) વડે લેવાતું નથી તેમ (આત્મસ્વભાવને) વિચારનાર લેપાય નહીં.