________________ 8 ત્યાગાષ્ટક संयतात्मा 'श्रयेच्छुद्धोपयोगं पितरं निजम् / धृतिमम्बा च पितरौ तन्मां विसृजतं ध्रुवम् // 1 // युष्माकं संगमोऽनादिबंधवोऽनियतात्मनाम् / ध्रुवैकरूपान् शीलादि-बंधूनित्यधुना श्रये // 2 // ગુમન્ છે. ભાષાર્થ –કરવા માંડ્યું તે કર્યું, સંયમ ગ્રહવા માંડ્યો તે ગ્રહણ કર્યો એ અપેક્ષાએ “સંયતાત્મા’ અહીં સંયમ માટે તત્પર થયેલાને કહ્યો છે. સંયમ સન્મુખ બનીને રાગદ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાન (શુદ્ધ ઉપગ) રૂપ પિતાને અને આત્મરતિ (ધૃતિ) રૂપી માતાને હું આશ્રય લઉં છું, ગ્રહું છું તે માટે હે માતા-પિતા ! નિશ્ચય મને મોકળ કરે, છૂટો કરો. 1 ભાષાર્થ –તમારો સંગ–મેળો પ્રવાહથી અનાદિ છે, હે બંધુઓ! તમે કેવા છે? અનિશ્ચિત પર્યાયરૂપ છે, બંધુ તે શત્રુ થાય, શત્રુ તે બંધુ થાય, એ તમારે સંગ છે, માટે નિશ્ચયથી અવિચલિત એક રૂપ જેનું છે એવા શીલ, સત્ય, શમ, દમ, સંતેષાદિક બાંધવનું અવિચલિત એક સ્વરૂપ હોવાથી તેમને હવે હું આશ્રય ગ્રહું છું. 2 1 થયે શુદ્રો ...પાઠાન્તર