________________ દુર્ગામહિષાસુરમર્દિની - દેલા ગામની એક અપ્રકાશિત પ્રતિમા 37 28. V. S. Parekh some interesting Sculpteres from Kavi area, JOIB, Vadodara, Vol.XXVI, No.2, 1976, pp.189-90, Fig.5. રવિ હજરનીસ અને વર્મા શામળાજીનાં કેટલાંક અપ્રકાશિત શિલ્પો, સ્વાધ્યાય, 5.18, અંક-૩, પૃ. 275, ચિત્ર-૨ તથા પ્રાચીન ગ્રંથ અંતર્ગત પૃ.૩૧, 32 તથા ચિત્ર-૧૬, 28. ગુ.મૂ.વિ. પૃ.૩૨૯ 29. દેલાની દુર્ગામહિષાસુરમર્દિનીના ધમિલ મુકુટને મોઢેરાની મહાગુર્જરશૈલીની ચમરાનાયિકાના મુકુટને સરખાવવાથી આ વાત સ્પષ્ટ થશે. જુઓ : ગૌદાની અને ઢાંકી, ગુજરાતની કેટલીક નવી શોધાયેલી મૈત્રક, મહાગૂર્જર અને આદ્ય સોલંકીકાલીન પ્રતિમાઓ, સ્વાધ્યાય, પુસ્તક-૧૦, અંક-૨ ફેબ્રુઆરી, 1973, પૃ.૨૦૪ થી પૃ.૨૦૬.