________________ 1. શિકારી ટોળકીઓ, માનવ પ્રારંભકાલ 2. સાબરકાંઠાના શૈલચિત્રોમાં નૃત્યનું દશ્ય 3. લાકડી જેવી દેહયષ્ટિ, લાલરંગથી દોરેલ લાખાજોર 4. ભૂવાનૃત્ય, ભીમબેઠકો, લાલરંગ, Mesolithic Period (Middle Stone Age) એક ભૂવાએ જંગલીવૃષ-મહોરું-શૃંગ સાથે બીજા ભૂવાએ પીછાં શિરે પરિધાન કરેલાં છે. અન્ય બે એમને આવકારતા દેખાય છે. 5. ‘ક’ આકાર કે લાકડી જેવા આકારવાળા નૃત્યકારો. ખરવાઈ 6. ભૂવો નીચે તરફના શરવાળા બાણ. મધ્યાંતરપાષાણયુગનો અંતભાગ, ભીમબેઠકા 7. ગંડવ-ઉત્તર પશ્ચિમ સીમાપ્રાન્ત પાર્કસ્થાન, ઈ.સ.પૂ.પ્રથમ શતાબ્દી 8. થાંભલીવાળો ખત્તક, મહાગુર્જરશૈલી, ૯મી-૧૦મી શતાબ્દી 9. દ્વિભૂજ ગણેશ, શામળાજી, ચોથી સદીના ઉત્તરાર્ધ, વડોદરા સંગ્રહાલય અને ચિત્રાલયનો સંગ્રહ 10. કાર્તિકેય શામળાજી, ઇ.સ.નું પાંચમું શતક 11. કાર્તિકેય શામળાજી, ઇ.સનું પાંચમા શતકના અંતભાગ કે છઠ્ઠા સૈકાના શરૂઆત 12. યક્ષ કે બોધિસત્વ શામળાજી, ઇ.સ.ની પાંચમી સદી 13. મંજીરાવાદીકા તેમજ તબલાવાદક, પાર્શ્વનાથ ચિંતામણી દેરાસર, સુરત, વાસુદેવસ્માર્તના સૌજન્યથી 14. હલ્લીસક નૃત્ય, બાઘ, ગુજરાતીની મૈત્રકકાલીનકલા, વાસુદેવસ્માતના સૌજન્યથી 15. પાર્શ્વનાથ ચિંતામણી દેરાસર, સુરત રંગમંડપના ભારપટ્ટ 16. કીર્તિમુખો, કાયાવરોહણ આઠમી-નવમી શતાબ્દી 17. વિકૃતાનન આસુરી માનુષી મોહરા જેવી આકૃતિઓ, દેવની મોરી, ૭મી ૮મી સદી 18. બાલશિલ્પ - રૌડા ૭મી/૮મી શતાબ્દી 19. દ્વારશાખ કે પરિકરનો ભાગ 20. વિષ્ણુપ્રતિમા, ૮મી સદી 21. દેવીમસ્તક, સુલતાનપુર, બનાસકાંઠા, સાતમી સદીના અંતભાગ કે આઠમી સદીની શરૂઆત 22. હસ્તિયુગ્મ, ઘુમલી, ૧૧-૧૨મી સદી