________________ બિચારો તાપસ! હીરો.. વેચીને કોલસો ખરીદયો! ઐરાવણ હાથી સાટે ગધેડાની ખરીદી કરી ! આટલા વર્ષોની ભીષ્મ તપશ્ચર્યા ક્રોધના દાવાનળમાં ભસ્મીભૂત કરી દીધી ! | વેર...વેર અને વેર સિવાય અત્યારે બીજા કોઇ વિચાર ન હતા! કુલપતિ કૌડિન્ય ઋષિને આ વાતની ખબર પડી તરત જ તેની ભવોભવ હું એને મારનારો થાઉં” આવો તીવ્ર દ્વેષ મનમાં ધારણ કરી આજીવન આગસણ સ્વીકારતાં અગ્નિશર્મા ! 18