________________ અને બીજે જ દિવસે વહેલી સવારે માતાપિતા, ઘર, નગર આદિ બધું છોડી...વસંતપુર નગરનાં સમીપમાં રહેલા તપોવનમાં એ પહોંચી ગયો. [ ' દાદર તપોવનમાં ઋષિમુનિઓ પોતાની સાધનામાં લીન બનેલા છે વસંતપુરના સીમાડાનું તપોવન! “આજર્વ કૌડિન્ય ઋષિનો...પ્રશાંત આશ્રમ....આશ્રમનું સુંદર...શાંત વાતાવરણ....ઋષિમુનિઓના તપ, ધ્યાન આદિ જોઇ અગ્નિશર્માનાં અંતરમાં થયું કે ખરેખર આવી શાંતિ બીજે ક્યાંય નહિ મળે. તરત જ કુલપતિ કૌડિન્ય ઋષિના ચરણોમાં મસ્તક ઝૂકાવી અગ્નિશર્મા બોલે છે “ભગવંત! ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજપુરોહિત યજ્ઞદતનો હું નિર્માગી પુત્ર છું. પૂર્વના કરેલા પાપના કારણે મારું શરીર એવું કદરૂપું છે કે જ્યાં જાઉં ત્યાં લોકો મારી મશ્કરી કરે છે. એમાં પણ અમારા નગરનો રાજકુમાર ગુણસેન તો જાણે હું मा. श्री कैलाससागर सूरि शान मनि भी महावीर जोन मारापना केन्श, गोगा - 5