________________ . | જીવને આનંદ થાય છે! 11 છે. આ ત્યાં તો મહારાજાને ખબર પડે છે. વિશ્વસેન મહારાજા દોડતા આવી મુનિને જુએ છે. જોકે એ એ એ જ છે કે એ - વિધિપૂર્વક વંદન કરે છે. સૈનિકો તો આ જોઈ આશ્ચર્ય પામી જાય છે. પેલો વિધાધર તો ઉભી પૂંછડીએ ભાગી જાય છે. | ‘કોટવાળ! આ તો સમસ્ત જગતને પૂજનીય એવા પરમાત્મ માર્ગના પથિક છે પૂર્વાવસ્થાએ અયોધ્યાના સત્વશાળી રાજવી ગુણચન્દ્ર છે. | ધન્ય! તેમની ધીરતા વીરતાને!”), જે ઈ છે તો એ લોકો કે સૈનિકો કોટવાળ આદિ બધા પોતાના અપરાધની મુનિ સમક્ષ વારંવાર ક્ષમાપના કરે છે. જો કે એ લોકો લઈ ને લઈ લો કો મ પેલા સમાચાર આપનાર પુરૂષની કોટવાળ તપાસ કરાવે છે. પણ પેલો તો દેખાતો જ નથી. | રાજવી વિશ્વસેન નગરનાં લોકોને અંત:પુરને બધાને બોલાવે છે. મહાત્માની પાસે દેશના સાંભળી વૈરાગ્ય પામે છે. તે છે કે એ | વાનમંતર વિદ્યાધરને હવે સાતમી નરકમાં જવાનું હતું તેથી જ અશુભ કર્મનો ઉદય થવાથી શરીર આખું રોગગ્રસ્ત બની ગયું. જે જે ઉપચારો કરાવે એ શાંતિને બદલે વધારે અશાંતિ કરે છે. - શરીર દાહજવર ઉપડયો છે. ચંદનના લેપ લગાડે છે તો ઉલટી પીડા થાય છે. વિષ્ટાનો લેપ લગાવે તો શાતા થાય! કાંટા ઉપર સૂએ તો એને સારું લાગે ! ફૂલ ઉપર સૂએ તો કાટાં ભોંકાય ! આવી જ રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનમાં વૈરની ગાંઠ અકબંધ રાખી મરીને કે જ્યાં તેત્રીસ/તેત્રીસ સાગરોપમ સુધી દુ:ખ અને દુ:ખ જ છે એવી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. એ _ _ _ _ _ _ , 129