________________ જ ( ગુણચંદ્રકુમાર વાણમંતર વિદ્યાધર ( અયોધ્યાના મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતીનો એકનો એક લાડીલો પુત્ર ગુણચંદ્ર હતો નામ પ્રમાણે જ ગુણોનો તે ભંડાર હતો અને ચંદ્ર જેવો શીતળ હતો. ને ધીમે ધીમે પુરૂષની 72 કલામાં અને એમાં વિશેષ ધનુર્વિદ્યામાં તે હોંશિયાર થઇ ગયો એક વખત પોતાનાં સમવયસ્ક મિત્રો સાથે તે ઉધાનમાં ગુણચંદ્રકુમાર રમી રહેલો છે. આ ગુણચન્દ્રકુમાર ઉપર સુવર્ણ વૃક્ષ નાંખવા ધસમસતો વાનમંતર વિદ્યાધર 115