________________ . ના આશ્રમમાં શાંતિમતીનો પ્રવેશ!! . આપ કોણ છો? અહીં કયાંથી ?", “હું ઋષિકુમાર છું. બાજુમાં જ અમારું તપોવન છે, અહીં સંધ્યા ઉપાસના માટે આવેલો, તને - આ પ્રમાણે પડેલી દેખી અહીં આવ્યો. પણ એ તો કહે કે આવા વેરાન જંગલમાં એકાકી એવી તું કોણ છે?” | “ભગવંત! મારી કથની બહુ લાંબી છે એ પ્રમાણે કહી મેં એ મહાત્માને બધી વાત કરી કે એ એમની વત્સ! તું રડ નહીં આ સંસારનું સ્વરૂપ જ આવું છે સંયોગ અને વિયોગ તો આ સંસારની ઘટમાળ છે હર્ષ અને શોક તો 103 103