SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હર્મન યાકોબી 117 19. હોર્ટ્ઝર્મનના ઉપયુર્કત ગ્રંથમાં રજૂ કરેલા કપોલકલ્પિત જેવા મતની ચર્ચા કરવી મને રુચતી નથી, કારણ કે મેં વિસ્તારથી Gotting ischen Gelehrten Anzeigen 1892 પૃ. ૬૨૫માં તેનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. 20. સરખાવો હોદ્ગમન, પૃ. 130. 21. તેમણે (વેબરે) અનુવાદ સાથે સંપાદન કર્યું છે. The Dasaratha Jataka, Copenhagen, 1871 આર. ફીક પણ રામાયણના જૈન સંસ્કરણ માટે, આવો જ મત ધરાવે છે. આ પરિવર્તનોનો ઉદ્દેશ પુરાકથાઓના નાયકોને પરિચિત કરવા અને, જૈન ધર્મ અને ઇતિહાસ માટે તેમની પ્રવૃત્તિઓને અનુકૂળ બનાવી તે હતો. તે સ્પષ્ટ હતું અને આ રીતે, જૈન ધર્મ, અતિપ્રાચીન કાળનો છે તેવું દર્શાવવામાં આવ્યું છે. સગરકથાનું જૈન સંસ્કરણ, કિીએલ 1889 પૃ. 21. 23. ત્રીજું ચરણ બર્લીનની હસ્તપ્રત એમાં અને બોનની હસ્તપ્રતમાં વીતશોમયજોધો, અને સી હસ્તપ્રતમાં પર્વ ગુણસમાનુજો છે. પહેલો શ્લોક ૧-૯૭માં પણ આવે છે. બીજો ત્યાં આ પ્રમાણે છે. રીમો રાજે ૩૫સિવા બ્રહ્મનો પ્રયાસ્થતિ 24. વધુમાં આ ખંડ બહુ જ પ્રાચીન પ્રક્ષેપમાં આવ્યો છે જે, 107-17 થી 111-11 સુધી વિસ્તરે છે. રામે અયોધ્યા આવવાની ના પાડતાં પોતાનો નિશ્ચય જણાવ્યો प्रवेक्ष्ये दण्डकारण्यमहमप्यविलम्बयन् / आभ्यां तु सहितो वीर वैदेह्या लक्ष्मणेन च // ભરત રામને પ્રત્યુપરેશનની ધમકી આપે છે. આ ધમકીની અસર વસિષ્ઠના 110 શ્લોકોની અંદર આવતા વક્તવ્યથી શિથિલ પડી જાય છે. આ તદ્દન અસંગત છે અને ભારતની એકદમ થતી પ્રતિજ્ઞા માટે બિનજરૂરી છે. એટલે અહીં પ્રક્ષેપની અંદર પ્રક્ષેપ મળે છે. 25. રોહણ પર્વતને મહેન્દ્ર સાથે એક ગણવો જોઈએ? કારણ કે અગત્યે મહેન્દ્રને તો, દરિયામાં નાખી દીધો છે. રામાયણ 4-41-19. રોહણનો દીપવંશમાં ઉલ્લેખ થયો છે અને ઓલ્ડનબર્ગ અનુક્રમણિકામાં તેના એક પ્રાન્ત તરીકે ઉલ્લેખ કરે છે. તમ્બપણી ગિરનાર 2-2 તમ્બપની ખાત્રી -4, કપુર્દિગિરિ 2-4, તમ્બપમ્નીય ખ ૧૩૬-કે. ડી. થી 13-9. તે જ રીતે સ્થળને અથવા શહેરને ઓળખવામાં આવતું જ્યાં સૌ પ્રથમ વિજયનું અવતરણ થયું અને તે રહ્યા (દીપવંશ 9-30). વધુમાં વિરુદ્ધના ખંડની એ નદી છે જેનો ઉલ્લેખ રામાયણમાં થયો છે. દસમી સદી પછીના શિલાલેખોમાં આ નામ મળે છે. જુઓ મૂલરનું સંપાદન, Ancient Inscriptions of Ceylone ક્રમાંક 116, 117, વગેરે. 27.
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy