________________ 102 રામાયણ राक्षसेन्द्रमहासर्पान् स रामगरुडो महान् / उद्धरिष्यति वेगेन वैनतेय इवोरगान / / 5-21-27 सरजालांशुमान् सूरः कपे रामदिवाकरः / शत्रुरक्षोमयं तोयं उपशोषं नयिष्यति // 5-31-18 शरीरनाभिसत्त्वार्चिः शरारं नेमिकार्मुकम् / ज्याघोषतलनिर्घोषं तेजोबुद्धिगुणप्रभम् // दिव्यास्त्रगुणपर्यन्तं निघ्नन्तं युधि राक्षसान् / ददृशू रामचक्रं तत् कालचक्रमिव प्रजाः // 3-97-28 रामवृक्षं रणे हन्मि सीतापुष्पफलप्रदम् / प्रशाखा यस्य सुग्रीवो जाम्बवान्कुमुदो नलः // वगेरे 6-99-19 ઉદ્ધત ઉદાહરણો કવિતાના ક્ષેત્રમાં ઉત્ક્રાન્તિનો ખરેખરો માર્ગ કયો હતો તે ભરપુર રીતે દર્શાવશે. ઉપરિ અવતરિત ઘણા શ્લોકો પછીના કવિઓએ પણ રચ્યા હોય એવું બની શકે. ગમે તે હોય પણ આદર્શનો ઉગમ વાલ્મીકિમાં છે, જે શબ્દના તેના યથાર્થ અર્થમાં કોઈ પણ મહાન કવિની જેમ, પ્રસ્થાનકર્તા કહી શકાય જેમણે, કાવ્યકળાના નવા માર્ગો આંકી આપ્યા હોય. પછીની અલંકૃત કવિતામાં વારંવાર નોંધપાત્ર બનતા રૂપક સિવાયના અલંકારોનો પણ તે ઉપયોગ દર્શાવે છે. આપણને ૬-૧૦૮-૨૧માં સહોક્તિ भणे छे. तस्य हस्ताद्धतस्याशु कार्मुकं चापि सायकम् / ૧૦મા પૃષ્ઠ પર, આપણે આ શ્લોક આપ્યો છે. सागरं चाम्बरप्रख्यमम्बरं सागरोपमम् / सागरं चाम्बरं चेति निविशेषमदृश्यत / / सम्पृक्तं नभसाप्यम्भः सम्पृक्तं च नभोम्भसा / तादृग्रूपे स्म दृश्येते तारारत्नसमाकुले // સંકુલ ઉભેલા પ-૧૦-૧૩માં આવે છે. त्वां कृत्वोपरतो मन्ये रूपकर्ता स विश्वकृत् / नहि रूपोपमा (ह्य) अन्या तवास्ति शुभदर्शने / /