________________ નિમિત્તમ્ વિ.સં.૨૦૨૩ના પોષ સુદ-૧૪ના દિવસે મુરબાડ મુકામે સૂરિરામના હાથે રજોહરણ પ્રાપ્ત કરીને સંયમજીવન પ્રાપ્ત કરનાર વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશ સૂરીશ્વરજી મહારાજા તેમજ પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા જીવનના 50 વર્ષ પૂર્ણ થયા. સૂરિરામના હાથે પ્રગટેલા આ દીપકની બે જ્યોત.જેણે હજારો-લાખોના હૈયામાં પરમાત્માની આજ્ઞાની જ્વલંત જ્યોત પ્રગટાવી. તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મરત્નવિજયજી મ.ના ભગવતી સૂત્રના યોગદ્વહન-ગણિપદ પ્રદાનના નિમિત્તને પામી સંકલિત ગ્રન્થોનું પ્રકાશન જ્યારે થઈ રહ્યું છે. ત્યારે તેમના ચરણોમાં કોટીશઃ વંદનાવલી.. પૂ. ઓ. શ્રી વિ૮, વજી મહારાજા વિજય ગુણયશ સડ જય કીર્તિયશ સરી, 5. . શ્રી વિજય વા સૂરીશ્વરજી મહારાજ વિ.સં.૨૦૨૩-૨૦૭૩ પોષ સુદ-૧૪