________________ આ સૈથી પહેલાં, વિષ્ણુની પ્રાકૃતભાષા વિશિષ્ટ નાણયસનને લીધે અસ્તિત્વમાં આવી. અર્થાત તેમાં વાસ્તવિકતાને અંશ પણ મહત્વને હલ. પછીના ના વિકાસમાં વિદૂષકને પ્રાયઃ અશિક્ષિત બ્રાહ્મણનું પ્રતીક સમજવામાં આવ્યું, અને તેથી પ્રાકૃત એ તેની સ્વાભાવિક ભાષા બની. નાટકકારોને પણ વાસ્તવિકતા સાથે વિનોદ અને ઉપહાસનું ક્ષેત્ર વધુ વ્યાપક અને લોકપ્રિય કરે વાનું પ્રભાવી સાધન પ્રાકૃત ભાષાના પ્રયોગ દ્વારા પ્રાપ્ત થયું. ધાર્મિક પ્રસાર માટે થયેલ બોલભાષાને પ્રભાવી ઉપગ તેમની સામે ઉદાહરણ રૂપે હોં જ. નાટક અને તેમાં પણ મુખ્યત્વે વિનોદ જેવી કાભિમુખ રંજનપ્રવૃત્તિ માટે બલભાષાની મદદ લેવામાં આવે છે તેની કપ્રિયતા અનેકગણી વધી શકે એ રહસ્ય કુશળ નાટકકારના ધ્યાનમાંથી કેમ છટકી શકે? ટિપણ 1 જુઓઃ નાટયશાસ્ત્ર, ગાયક્વાડ, 17.2; કાવ્યમાલા, 17.5, રાવ્યા વિંદૂષ સીનr..., કાશી 18.3 “બા વિદૂષલિન જા માજા બત્તિના '. 3. કોપરકરના પ્રાચ્છા, ધ ડાયલેકટ એફ વિદૂષક એ લેખમાં ભાષાષ્ટિએ પ્રસ્તુત પરનની ચર્ચા કરવામાં આવી છે (જુઓ બુલૈટિન ઓફ ધ ડેન રિસર્ચ ઇન્સ્ટિટયુટ, વૈદ્યુમ 4, 1943, 5, ૩૮Eહને 2 જુઓ: નાટલક્ષણનિશ, પા. સ્ટ, પતિ પ૧–પર शौरसेनीमथ प्राच्यामवन्ती कहिचित् पठेत् / एता एव वर्णिक्वेष्ठिबालकाश्च विदूषकाः / / 3 જુઓ: નાથદર્પણ (ગાયકવાડ) ર૬૭ 4 જુઓ : 3 મધ્ય રે સૈમાડ્યાઃ નૈરા થથા | નાટયશાસ્ત્ર (ગાયકવાડ) 17.65 (માક્ષ), કાવ્યમાલા, 17.5 (ાવુંવિધાન), કાશી 18.2 (માષવિધાન). ઉપરાંત, જુઓ નાટયશાસ્ત્ર, ગાયકવાડ, કાવ્યમાલા, 24.1; કાશી, ૩૪.૧-ર समासतस्तु प्रकृतिस्त्रिविधा परिकीर्तिता। पुरुषाणामथ स्त्रीणामुत्तमाधममध्यमा // 5 જુઓ: નાટયદર્પણ, (41) “નીર વિંદૂષકવેરા વિવિIT: gu . નીત્વ તૈયા ' એવું એનું વિવરણ કરવામાં આવ્યું છે. 6 કામસૂત્ર, 1.4.50. જુઓ પ્રકરણ 2 જુ, પિપણું 20 7 છે. લવલકરકૃત “કુરામચરિતમું મસકી ભાષાંતરે (પ્રથમાકૃત્તિ, પૂનો, 1915 પા. 174) જુઓ 4.-1 પરની હિમા,