________________ ક જ્યારે વિદૂષક પોતે ખિજાય છે ત્યારે દાસીને જ લાંબી દાઢીવાળું અને ટેપલા જેવા કાનવાળું મોઢું ચઢાવી પોતાની જગ્યાએ ઊભા થવાનું તે ક્રોધાવેશમાં કહે છે (1.20-40) આ ત્રણે ઠેકાણે પરિણીસગ (પ્રતિશીષે 2) શબ્દ વાપરવામાં આવ્યું છે. કેનાઉ અને લાયમન એ કપૂરમંજરીના સંપાદકેએ તેને અર્થ મહેસ”(mask) કર્યો છે. 19 નાટયશાસ્ત્રમાં પ્રતિશિરને ઉલેખ આવે છે, પરંતુ તેને અર્થ શિરવેષ્ટન ઉત્તમ પાત્રાએ મુગટ વાપરવો જોઈએ, મધ્યમ પાત્રને માથે શિરોઝન હોવું જોઈએ અને અધમ પાત્રોએ પિતાનાં માથાં ખુલ્લાં રાખવાં જોઈએ; કંચુકી, અમાત્ય જેવા પાત્રનું શિરોવેઝન ફેટ બાંધીને કરવું.”૨૦ અહીં પ્રતિશીર્ષને અર્થ શિષ્ટ કર્યો હોય એમ લાગે છે, પણ એ જ અધ્યાયમાં આગળ વિવિધ સામગ્રી દ્વારા પ્રતિશીર્ષ કે કેવી રીતે બનાવવાં એની ચર્ચા કરતાં ભરત તિરાર્થને અર્થ સ્પષ્ટ રીતે બનાવટી મેઢાં અથવા મહેર કરતા હોય એમ લાગે છે. 21 પ્રસ્તુત ફકરા પરની અભિનવની ટીકા મુજબ જ્યારે દિશિર ત્રિશિર જેવી રંગભૂષા પાત્રોની કરવાની હેય, અથવા નટને મૂળ ચહેરો ઢાંકવાને હોય, ત્યારે જ બનાવટી મઢાંઓને ઉપયોગ કરવામાં આવતું. રંગભૂષા કરતી વખતે બનાવટી વાળ તથા દાઢીમૂછોને ઉપયોગ થતું હોવો જોઈએ એમ રાક્ષસાદિ પાત્રમાં લાલાશ પડતા વાળ, લાંબાવાળ, અથવા લાલ આંખોની જના કરવી એ ભરતના વચન ઉપરથી કલ્પી શકાય? કપૂરમંજરીમાંની નિશાચરીની ભૂમિકા નટે આ પ્રમાણે બનાવટી વાળ તથા અન્ય સાધન દ્વારા કરતા હોય છે. . પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે બનાવટી મોંઢાંઓને ઉપગ ભરતને અભિપ્રેત હોય તે પણ કયા પાત્રે કયે વખતે તેને ઉપયોગ કરે તે વિશે ભરતે કંઈ પણ કહ્યું નથી. તે ઉપરથી એમ જણાય છે કે વિશિષ્ટ પ્રકારનાં શિરષ્ટન અથવા તે બનાવટી વાળને ઉપયોગ ના વિવિધ પ્રકારની રંગભૂષામાં કરતા હેવા જોઈએ, પણ જ્યારે બે મેઢાંવાળા રાક્ષસ અથવા તે દશમુખ રાવણ જેવાં વિલક્ષણ પાત્ર બતાવવાના હેય ત્યારે કૃત્રિમ મેંઢાંઓને ઉપયોગ થત હેવો જોઈએ પ્રતીકાત્મક નાટય તથા નૃત્યપ્રકારોમાં પણ એવાં મઢાઓને ઉપયોગ થતો હોય એમ લાગે છે. ભરતે વર્ણવેલ વિદૂષક ટાલવાળે અથવા માથે કાક૫દ-વાળવાળા છે. અધમ વગનાં પાત્રમાં વિદૂષકની ગણના થતી હોવાને લીધે તે “ખુલ્લા માથે ફરતે હે જોઈએ એમ ભારતના સામાન્ય નિયમ ઉપરથી કહી શકાય. અર્થાત