SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સંતુષ્ટ સંતુષ્ટ મારા હૃદયને મહત્સવ જ કહી શકાય. વધુ હું શું કરું ? (એનામાં અને મારામાં) મારું શરીર જ જાણે બે ઠેકાણે વહેંચાઈ ગયું હોય એવું મને લાગે છે !" અને તેથી પિતાને શોધતાં શોધતાં થાકીને લોથપોથ બનેલા સંતુષ્ટને. જયારે એ ઝાડ નીચે સૂતેલો જુએ છે, ત્યારે એના આનંદની કેાઈ સીમા રહેતી. નથી. તે સંતુષ્ટને મળવા દેટ મૂકે છે. તે તેને આલિંગે છે. અવિમારક અને સંતુષ્ટનું આ મલિન એટલે નિર્મળ સ્નેહનું, નિસ્વાર્થ પ્રેમનું જીવતું જાગતું. પ્રતીક કહી શકાય,
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy