________________ અવનતિની મીમાંસા 194 5 હાસ્યાર્ણવ, 1.43 : सद्यो दत्तमलक्तक पदयुगे दृष्ट्वाङ्गनाया रतौ / रक्तभ्रान्तिवशाद् भयेन नितरां म्लानेन्द्रियो मेदिनीं / पश्यन् दर्शनिशातमिस्रनिकरच्छन्नामिवाशां तथा मूच्छेयं भुवि का कथा समरतो रक्तास्यसक्तद्विषाम् // 6 જુઓ : બનડશે ની બેક ટુ મેઘુસેલા એ નાટકની પ્રસ્તાવના પા. 24 7 પાશ્ચાત્ય સાહિત્યમાંના, અને વિશેષત: શેફસ્પીયરનાં નાટકોમાંના જે વિદી પાત્ર અહીં અપેક્ષિત છે તેમના વિસ્તૃત વિવેચન માટે નીચેનું સાહિત્ય જોવું-(૧) જે. બી. પ્રિસ્ટલે. ધ ઇગ્લીશ કોમિક કેરેકટર્સ' પા. 27, 28. (2) મોરિસ મૅર્ગન ધ કેરેકટર ઑફ ફલસ્ટાફ' પા 186, 203 (3) એ. સી. બ્રડલે, “ઓકસફર્ડ લેકચર્સ,”પા 262. 13