________________ અહે! અહો ! શ્રી સદ્ગુરુ ટાળી નાખે. ફરી જન્મ ધારણ કરે ન પડે એ સુગમ ઉપાય સૂચવે, તેથી ગુરુદેવના ઉપકારની તેલે કશું જ ન આવે. શિષ્ય ગુરુદેવના અસીમ ઉપકારથી અહો ભાવ અનુભવી રહ્યો છે. પોતાની શ્રદ્ધા-ભક્તિ સર્વ રૂપે સમર્પિત કર્યા પછી પણ હજુ પિતે જ તેમાં કંઈક અધૂરાશ અનુભવે છે. તેથી ગુરુદેવના ચરણ - શરણમાં શાની ચૌછાવરી કરવી તે વિચારી રહ્યો છે. શિષ્યના આ વિચારે અવસરે—