SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 318 હું આત્મા છું પુસ્તકમાં રહી ગયેલી મુદ્રણક્ષતિઓની સંપૂર્ણ જવાબદારી મારે શિરે હોઈ, જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ છપાયું હોય તે અંગે “મિચ્છામિ દુક્કડમ્ ! નિજજ્ઞાન” (હરિગીત છંદ) સંસારમાં મમ આત્મ તે બહુ કષ્ટ પામે મેહથી, પડાય જન્મ, જરા, મરણ ને આધિ વ્યાધિ ઉપાધિથી; ભટકે બહુ નિ વિશે છૂટ ન લખારાશીથી, ધાર્યા ઘણું યે નામને બહુ રૂપ પામ્ય કર્મથી ! સિદ્ધ છે આત્મા, વળી છે સામ્યતા સાધમીંથી, જકડાઈને મમતા વિશે પરવશ બને છે કર્મથી; કરવા ચહું છું મુક્ત, આત્માને હું પુદ્ગલ ભેગથી નિર્મળ થઇને છૂટવું છે સહજ પુદ્ગલ રોગથી ! પ્રાપ્ય છે. ગુરુદેવ સાચા પુણ્ય કેરા યેગથી; આરાધનાનાં સાધને પણ પ્રાપ્ત છે સંજોગથી; માર્ગદર્શન સાંપડયું છે છૂટવાને કર્મથી મમતા મૂકાવી, ધૈર્ય બક્ષે, ના ડરું કે દુઃખથી ! વૈરાગ્ય પ્રગટાવી શકું, છૂટી શકું આસક્તિથી, આશિષ લઈ ગુરુદેવના જીવું સદાય સમત્વથી વિનંતિ કરું કર જોડીને, જગ મને નિજાનથી; વિચરી રહુ મુક્તિપણે પ્રભુ! આપના આશિષથી, આશા રાખું કે “હું આત્મા છું” નાં વાંચકદરેક મુમુક્ષુ જીવને આ રચના રુચશે- અસ્તુ. ગીતા જનના જિનેન્દ્ર
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy