________________ આત્મ-ચિંતન 119 ' એટલે જ ચેતના.. એ આત્માને ગુણ છે..., દેહને ગુણ નથી... ઈદ્રિયને ગુણ નથી, મનને ગુણ નથી...હું...આત્મા છું....ચૈતન્ય.. પ્રાપ્ત કરવી છે. મારી નિજાનંદની મસ્તીને. મારે માણવી છે... ચૈતન્યની અનુભૂતિ કરવી છે... એ માટે આખા યે જગતને ભૂલી જગતના સમસ્ત જડ દ્રવ્યથી પર થઈ. દેહ.. ઈદ્રિય... અને મનથી પણ પર થઈ.. મારામાં કરી જાઉં , મારામાં સ્થિર થઈ જાઉ..., મારામાં સમાઈ જાઉં. તે એ માટે વધુ.. એકાગ્ર થઈ., થોડી ક્ષણે. આત્માનું ચિંતન કરીએ. હું.....આત્મા છું. ...આત્મા છું.” 3. “શાંતિ.... “શાંતિ”. “શાંતિ