________________ હું આત્મા છું થી રહિત..હું આત્મા શરીરથી જુદો...સર્વ સંગથી અસંગી...એ હું આત્મા....શરીર મારું નથી. હું શરીરને નથીહું કોઈને નથી કે મારૂં નથીજગતને કઈપણ પરમાણુ કોઈપણ પદાર્થ કેઈપણ વ્યક્તિ મારી થઈ શકે નહીં. હું..કઈને થઈ શકું નહીં....સર્વ સંસારથી જુદો... એક અખંડ અસંગી..એ હું ચૈતન્ય આત્મા ચિત્એ ટલે ચૈતન્ય...ચિત્ એટલે જ્ઞાન હું ચૈતન્ય છું..માટે જ જ્ઞાનવાન છું....ચૈતન્ય...મારો ગુણ છે....જ્ઞાન પણ....મારો ગુણ છે.” આત્માના એક-એક પ્રદેશેજ્ઞાન છે....મારે જ્ઞાનગુણ....મને પિતાને... જાણવામાં સમર્થ છે... જગતના પદાર્થોને એ જાણે છે.એથી પણ વધુ નિકટતાથી એ મને જાણી શકે છે. જગતના પદાર્થોને જાણવા માટે... ઇંદ્રિય અને મનના માધ્યમથી...જ્ઞાન પરિણમે છે. પણ નિજને જાણવા માટે...કોઈપણ માધ્યમની જરૂર નથી. આત્મામાં એ ઠરી જાયઆત્મામાં એ સ્થિર થઈ જાય તે મારું જ્ઞાન મને જાણી શકે છે. મારે...જગતમાં ભટકતા જ્ઞાનગુણને....ત્યાંથી પાછો વાળી..મારામાં સ્થિર કરે છે..., મને જાણ છે, મને માણે છે.. સત... ચિત્ત... આનંદ એ મારે સ્વભાવ...આત્માના એક-એક પ્રદેશે અનંત સુખભર્યું પડયું છે.....જગતના પદાર્થો સાથે વ્યક્તિઓ સાથે વાતાવરણ સાથે....સંબંધિત છું. એટલે જ દુઃખી થાઉં છું....એ બધા સંબંધને છોડી દઈ મારામાં સ્થિર થાઉં. તે આત્મામાં એકએક પ્રદેશે રહેલા સુખને...માણી શકું....સુખ....એ મારે સ્વભાવ દુઃખી થવું એ મારા સ્વભાવમાં નથી. મારું અજ્ઞાન, મારી ભ્રમણ છું. મારી મિથ્યા માન્યતા...મને દુઃખી કરે છે. એ બધાને છેડી..મારામાં સ્થિર થાઉં....મારામાં કરી જાઉં...તે મારા સુખને પામી શકું છું સચિદાનંદ સ્વરૂપને પામવા...વધુ.એકાગ્ર...થઈ, થોડી ક્ષણે વધુ ઊંડાણમાં જઈ....આત્માનું ચિંતન કરીએ..... હું...આત્મા છું” “હું. આત્મા છું” શાંતિ “શાંતિ.......શાંતિ.