________________ આમ-ચિંતન હું. આત્મા.... છું... હું... આત્મા છું” સત્.. ચિ-. આનંદ... એ મારું સ્વરૂપ સતું.. એટલે અસ્તિત્વ.... મારૂં... સદાકાળ અસ્તિત્વ છે. હું કદી નાશ પામતું નથી. નિત્ય, શાશ્વત, ધ્રુવ, ચૈતન્ય તત્ત્વહું... આત્મા... હું શાશ્વત છું, અવિનાશી છું. મારો કદી નાશ થાય નહીં...., ત્રણે કાળ.. સદા શાશ્વત રહેનાર.... શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય આત્મા.., ભૂતકાળમાં હતે, વર્તમાનમાં છું, ભવિષ્યમાં હોઈશે... હું” અવિનાશી, દેહવિનાશી હું ચૈતન્ય, દેહ જડ..મારે જન્મ નથી, મારૂં મૃત્યુ નથી. જન્મે છે... તે શરીર છે. મરે છે, તે પણ શરીર છે. દેહથી જુદો હું.. જળ્યું નહીં. મરૂં નહીં... દેહ મારે નથી, દેહને નથી, હું... કેઈને નથી, કઈ મારૂં નથી... જગતને એક પણ પરમાણુ... મારો થઈ શકે નહીં.” સર્વથી જુદો.... એક., અખંડ, અવિનાશી રૌતન્ય દ્રવ્ય હું... ચિત. યાને ચૈતન્ય... ચિત.... યાને જ્ઞાન. જ્ઞાન... એ મારે ગુણ... મારે જ્ઞાનગુણ ઈદ્રિય અને મનના સહારે વિશ્વના સમસ્ત પદાર્થને જાણે છે...જુવે છે... એ જ્ઞાનગુણને...... મારામાં સ્થિર કરી... મને એળખે છે..., મને જાણ છે.... જ્ઞાન. એ મારે વિશિષ્ટ ગુણ છે. આત્મા સિવાય...બીજામાં એ ગુણ હોઈ શકે નહીં.” મારી જ્ઞાનશક્તિ મને જાણી શકે માણી શકે. મને ઓળખી શકે. સત્-. ચિત્ .. આનંદ આનંદ... એ મારે સ્વભાવ. આ આત્મામાં એકે-એક પ્રદેશે. અનંત સુખ. વિદ્યમાન છે. મારે મારા. અનંત સુખને અનુભવ કરે છે... મને કોઈ દુઃખી કરી શકે નહીં, કેઈ વ્યક્તિ...પદાર્થ