________________ આત્મ-ચિંતન... “હું આત્મા છું. હું આત્મા છું” અકર્તાપણું એ મારો સ્વભાવ મારામાં. કર્તુત્વ નથી... આ આત્મા.... નિજ સ્વરૂપ દશામાં અકર્તા છે.... પિતે. પિતામાં સમાઈ જઈએ, આત્મા... નિજ સ્વરૂપ દશામાં લીન બને તે એ અર્તા છે સ્વરૂપ બહાર થઈવિભાવદશાને. પિતાની માની તેની સાથે પરિણમે... ત્યારે એ કર્તા થાય છે. રાગ હું કરું છું... છેષ હું કરું છું એ કરવાપણાને ભાવ એ જીવનું કર્તાપણું છે... શુભ-અશુભ ભાવમાં પરિણમી જઈએ પુન્ય-પાપને ર્તા બને છે... શુભ-અશુભ ભાવ એ મારા નથી .. પુણ્ય અને પાપ પણ... મારા નથી... એ બધાથી પર હું છું.... આત્માની શુદ્ધ દશાની પરિણતિમાં.... રાગ નથી.. અને દ્વેષ પણ નથી... પુણ્ય પણ નથી, પાપ પણ નથી. એ સર્વથી હું.... ચૈતન્ય ઘન આત્મા છું, જ્ઞાન-દર્શનમય આત્મા છું. જગતમાં ફરતી વૃત્તિ એને, વિભાવમાં વર્તતી વૃત્તિઓને ત્યાંથી પાછી વાળી... જેટલી ક્ષણે માટે મારામાં સ્થિર થાઉં....એટલી ક્ષણ હુ.. અર્જા છું. મારે... મારા અખંડ અર્તાપણાને પ્રગટ કરવું છે. એ માટે કતૃત્વભાવને છડું, પરમાં રહેલી મમત્વ ભાવનાને છે , જ્ઞાન-દર્શનની ઉપયોગમય દશામાં ઝુલું. તે મારી સ્વરૂપ દશાને પ્રગટ કરી શકું છું... એ માટે મને જાણું, મને ઓળખું, મને અનુભવું. મારામાં ઠરી જાઉં. મારામાં સમાઈ જાઉં, મારામાં સ્થિર થઈ જાઉં, તે મારા સચિદાનંદ સ્વરૂપને પામી શકું છું. થોડી ક્ષણે માટે.. વધુ.. શાંત થઈ ... વધુ.... એકાગ્ર થઈ. માત્ર આત્માનું ચિંતન હું. આત્મા છું” ". આત્મા” છું... ..........“શાંતિ''.... “શાંતિ” “શાંતિ.