________________ પણ તેનો નહીં મોક્ષ..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, કર્મનાં ચક્ર-બૃહ ને તેડી નાંખે છે. જેને કર્મોનાં બૂહમાંથી છૂટવું છે તે જ જીવ આરાધનાનાં માર્ગે વળે છે. કમશ. આરાધનાનાં પાને ચડતે–ચડતે સર્વોચ્ચ સપાનને પામી જાય છે. આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં આવાં જ જિજ્ઞાસુ શિષ્યને સંસારથી છૂટવાની તડપ જાગી છે. તેથી જ ગુરુદેવનાં ચરણોમાં રહી, મનને સ્વચ્છ કરતે જાય છે. સંસાર કર્માધીન છે અને મેક્ષ સ્વાધીન છે. સ્વાધીન સુખને પામી શકાય કે નહીં તે વિષે સંશય છે. જે ગુરુદેવ પાસે રજુ કરે છે. કર્તા ભોકતા છવ છે, પણ તેને નહીં મેક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દેષ.૮૭. ગુરુદેવ ! જીવ કર્મને કર્તા છે તથા કર્મફળને ભક્તા છે. એ મને દઢ શ્રદ્ધા જાગી છે. આપની પરમકૃપાથી કમને આ સિદ્ધાંત અંતરથી સમયે હું પણ સંસારના સર્વ જી પર દષ્ટિપાત કતાં, જીવની નિત્યતાનાં કારણે જન્મ-મરણ નાં ચાલતા ચકને જોતાં, એમ લાગે છે કે જીવ કર્મ કરે છે અને ભગવે છે. ભગવતાં વળી નવા કર્મો ઉપાર્જન કરે છે આમ કર્મ કરવા અને ભેગવવાની Cycle ચાલે જ છે. એક-એક જીવ અનંતકાળથી આ જ ઘટમાળમાં આવર્તન લઈ રહ્યો છે. વર્તમાનમાં પણ જીવ અને કર્મને એ ને એ સંબંધ દેખાય છે. જે જીવને મેક્ષ થતે જ હોત તે આજ સુધી થઈ જ જોઈતું હતું. અનતકાળમાં જે