________________ નાનજીભાઈ વેલજીભાઈ ઠોસાણી ગ. સ્વ દેવકુંવરબેન નાનજી ભાઈ ઠોસાણી આપ કાઠીયાવાડની પવિત્ર ધરા પર શેત્રુંજય નદીના કાંઠે વસેલ ધરી ગામમાં જન્મી પરિશ્રમી જીવન જીવી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી બહોળા કુટુંબના મોભી રહ્યા સર્વને સ્નેહ સંપાદન કરી 42 વર્ષની નાની ઉંમરે નિધન પામ્યા. આપ પૂ. તરૂલત્તાબાઈ મ.સ.ના સંસારપક્ષે બા પુજી જેઓના સદ્ગુણોના સ્મરણથી પુષ્પની જેમ મરકે છે. તરૂલતાબાઈ મહાસતીજીના સંસારી પક્ષે ભાભુ ધર્મપારાયણ પ્રેમાળવત્સલ્ય સભર સરળ સ્વભાવી અન્યના સુખે સુખી, દુઃખે દુખી, જેવા સમભાવી નાની ઉંમર વૈધવ્ય લાધવા છતાં હિંમતથી સંતાનોને પૈવ પૂર્વક ઉછેર કરનાર ધર્મવાન કુ ટુંબ પ્રત્યે અત્યંત માયાળુ સ્નેહલ અને ઉદારતા ભર્યો વહેવાર તેમના જીવનના સર્વ પાસા મેઘધનુષ્ય જેમ સપ્તરંગી મનહર છે. કુટુંબને ઉત્કર્ષમાં તેમની પ્રેરણાના પિયુષ અમૃત સિંચાણના એવા દેવકુંવરબા સવે માટે પ્રેરણાનું બળ છે.