________________ હાદિક શ્રદ્ધાંજલી સ્વ. શ્રી ચુનિલાલ દેવચંદ બાવીસી ચરેલવાલા) સ્વર્ગવાસ સંવત ર૦૦૦ આસો સુદ ર આપનાં સદ્દગુણો સાદુ જીવન આ મબલ, અને ધર્મભાવના અમારા માટે પ્રેરણા રૂપ બની રહે અને તે પવિત્ર જયેત સદાય પ્રગટતી રહે તે ભાવના સાથે આપનાં દિવ્ય આત્માને પરમશાંતિ મળે. શ્રદ્ધાંજલી આપતા અમો છીએ. ગ. સ્વરૂપ ગુમનબેન ચુનિલાલ બાવીસી. કાન્તિલાલ ચુનિલાલ બાવીસી નિતા કે. બાવીસી અ. સૌ. જયશ્રીબેન કાન્તિલાલ બાવીસી સમીર કે. બાવીસી વિપુલ કે. બાવીસી