________________ 98 હું આભા છું મારે મારી સ્વાભાવિક શુદ્ધ દશા, નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ દશાને અનુભવ કરે છે... એ માટે હું મને જાણું લઉં, મને ઓળખી લઉં..., મારામાં કરી જાઉં...., મારામાં સ્થિર થઈ જાઉં, મારામાં સમાઈ જાઉં... આત્મામાં સ્થિર થવા માટે... શુધ્ધ દશાને અનુભવ કરવા માટે..આત્માનું ચિંતન.ડી ક્ષણે..વધુ.એકાગ્ર...થઈ.વધુ ઉંડાણમાં જઈ. કેવલ આત્માનું ચિંતન કરીએ. “આત્મા...છું, હું...આત્મા છું.” 34....... ...“શાંતિ”......“શાંતિ ...“શાંતિ”