SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું - પૂર્વ જન્મનું શરીર સાથે નથી આવ્યું. તેને તે નાશ થઈ ગયે. પણ શરીરના નાશ પછી પણ આત્મા કાયમ રહ્યો. તેથી જ તેણે સંસ્કાર સાથે લઈને આ જન્મ ધારણ કર્યો. આથી સિદ્ધ થાય કે આત્મા નિત્ય છે, અવિનાશી છે. આત્માની નિત્યતા સિવાય આ બધું સંભવી શકતું જ નથી. હવે આત્માની નિત્યતાને સિદ્ધ કરતાં વધુ તક ગુરુદેવ કેવી રીતે આપશે તે અવસરે
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy