________________ તેથી નિત્ય સદાય હોય તે તેને રહેવાની સમય મર્યાદા વધુ હોય, છતાં તેની મર્યાદા હેય. આજે દુનિયાની અજાયબીઓમાં એવાં વૃક્ષ હશે તે 200-500 વર્ષ જુનાં હશે. અરે પિરામિડે પણ લાંબા સમયના હશે. ભગવાન બાહુબલિની ભવ્ય પ્રતિમા પણ 1000 વર્ષથી ઊભી છે, પણ તમારી પાસે કોઈ એવે રેકર્ડ છે કે કોઈ વસ્તુ લાખ વર્ષની કે કરોડ વર્ષની જુની આજે પણ હોય ! હા, માનવશરીર કે પશુશરીરના અવશેષો મળી આવે છે તે પણ તેની ટાઈમ લિમિટ હોય. તેને સમય પણ નક્કી થઈ શકે છે. આમ જગતના પદાર્થો સગેથી ઉત્પન્ન થાય છે માટે તેને ના પણ વૈજ્ઞાનિકે કાઇને નહીં હોય૩૫માં કે પણ કઈ વૈજ્ઞાનિકે અથવા મહાપુરુષે કયાંયથી આત્માના અવશે શધ્યા ખરા ? મળ્યા છે કે ને? નહીં. ! તે આત્માને નાશ થઈ તે કઈ અવશેષરૂપમાં કે અન્ય કઈ પદાર્થરૂપમાં પરિણમતે નથી, તે જ તેની નિત્યતા છે. - અહીં સુધી ગુરુદેવે ઉત્પત્તિ અને વિનાશની વાત કહી, આત્માની નિત્યતા સિદ્ધ કરી. હવે પછી દેહ ધારણ કરેલ આત્માની નિત્યતા કઈ રીતે સિદ્ધ થાય છે તેનું વિવેચન આગળ કરશે.