________________ મારી વાતકે રૂડો અવસર છે આજને. મારા માટે આજને અવસર, ગુરુઋણ અદા કરવાને સુંદર પ્રસંગ છે મારા પૂ. પિતાશ્રી પાસેથી મને સંસ્કારને જે અમૂલ્ય વારસો મળે, એ વારસાનાં બીજનું સિંચન પ. પૂજ્ય તારાબાઈ મહાસતીજી (ફઈ મહારાજ) જેવા પરમ પવિત્ર આત્માને હાથે થયું હતું. તેઓશ્રીએ જાગૃત કર્યો, અને મદ્રાસમાં શ્રી. ગુ . સ્થા. જૈન એસેસિએશનના સ્થાપના થતાં તેની જવાબદારી સાધુ સંતોના નિકટ પરિચયનું નિમિત્ત બન્યું. - દક્ષિણ ભારતમાં ગુજરાતી સાધુ-સાધ્વીઓ સંવત૧૯૭૯ સુધી પધાર્યા ન હતાં ગુ. શ્વે. સ્થા. જૈન એસેસિએશનનાં સહુ ધર્માનુરાગી ભાઈઓએ મળી ગોંડલ સંપ્રદાયનાં શાંત સ્વભાવી, સિદ્ધાંત પ્રેમી, અધ્યાત્મયોગિની, બા. બ્ર. 5. પૂ. લલિતાબાઈ મહાસતીજી આદી ઠા. 6 ને કોલ્હાપુર જઈ વિનંતિ કરી. કેહાપુરથી મદ્રાસ લગભગ 1400 કિ. મી. થાય છે. અપરિચિત, વણસ્પશિત ક્ષેત્રે તથા અપરિચિત ભાષાનાં પ્રશ્નો હોવા છતાં પણ આપશ્રીએ અમારી ભાવભીની વિનંતિ સરળતાથી સ્વીકારી અને અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો. દક્ષિણમાં પધારનાર ગુજરાતી સાધુગમાં આપશ્ર તથા તેમનું ગુણયલ સાધ્વીછંદ સર્વપ્રથમ હતાં. તેઓશ્રીનાં ટુંક પરિચયથી હું આર્કષાયે. તેમની સરળવાણું હૃદયસ્પર્શી હતી તેમની સાથે તેમનાં તેજસ્વી શિષ્ય રત્ન પૂ. બા. . તરૂલત્તાબાઈ મહાસતીજી M. A. Ph.D. તથા પૂ. બા. બ્ર. જસુમતીબાઈ મહાસતીજી MLA. પણ હતાં.પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીની વ્યાખ્યાનવાણીથી હ પ્રભાવિત થયે. તેઓનાં ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાને અંતરસ્પશી રહ્યાં. જ્ઞાન-પિપાસા વધી અને પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને થોડો સમય લઈ કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. એક બાજુ સંસ્થાની જવાબદાર, બીજી બાજુ સતેની કૃપા, અને ફળસ્વરૂપે પ. પૂ. બા. બ્ર. સ્વેતાબાઈ મહાસતીજીની દીક્ષાને અપૂર્વ લાભ પ્રાપ્ત થયે. અમે ધન્યતા અનુભવી. 1984 માં બેંગ્લોર જઈ ફરીવાર પૂ. લલિતાબાઈ મહાસતીજીને મદ્રાસનાં બીજા ચાતુર્માસ માટે વિનંતિ કરી. ઘણું પ્રયાસો બાદ મદ્રાસનું બીજુ ચાતુર્માસ નક્કી થયું. આપ સર્વે મદ્રાસ પધાર્યા અને સમાગમ વળે. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીની વિદ્વત્તા તથા શૈલીએ વધુ આકર્યો. આજના યુગમાં વિજ્ઞાન મેખરે છે તેને ધ્યાનમાં લઈ સમજા