________________ ' લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. 110 વતે નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ. 111 વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપર વાસ. 112 કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. 113 કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય. 114 છૂટે દેહાધ્યાસ તે, નહિ કત તું કર્મ, નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. 115 એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. 116 બીજું કહીએ કેટલું ? કર વિચાર તે પામ. 110 નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. 118 સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. 119 ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. 120 કર્તા ભકતા કમને, વિભાવ વતે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. 121