SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 2 67, લહયું સ્વરૂપ ના વૃત્તિનું કાઢવા માટે પણ ખૂબ સહન કરવું પડશે. અને તે જ પોતાની વૃત્તિઓને –ભૂલોને એકરાર થશે. ત્યારે જ સાચા અર્થમાં પ્રતિક્રમણ થશે. બંધુઓ! તે કહીશ કે જેને ખરેખર મતાથી મટી આત્માથી બનવું છે, મુમુક્ષુતા જગાડી સાચા મુમુક્ષુની કેટીમાં મૂકાવું છે તેને. પ્રતિકમણના એક - એક ભાવને સોપાંગ સમજવા પડશે. એ સમજીને નિત્ય શ્રદ્ધા અને જાગૃતિ સાથે પોતાનાં પાપનું પ્રતિક્રમણ કરવું પડશે. તે જ તેના અંદરની વૃત્તિઓને એ સમજી શકશે, વૃત્તિના સ્વરૂપને. યથાર્થ રૂપે જાણી તેને દૂર કરવા પ્રયાસ કરી શકશે. પ્રતિક્રમણના ભાવેને સમજ્યા પછી પણ તેના પ્રત્યે ઉપેક્ષા રાખી વર્યો જાય અને આત્માર્થીની મોટી-મોટી વાતો કરે, તેથી કાંઈ વળે નહીં, ઉદ્ધાર ન થાય. બસ, આપણે સહુ આપણી વૃત્તિને સમજીએ, વિચારીએ, દૂર કરવા પ્રયાસ કરીએ. બાકી અવસરે.........
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy