SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વતે દષ્ટિ વિમુખ 241 પિષિાય અને ભક્તના અહમને પણ પિષણ મળે. બસ, અન્ય આવા ભાવે હોય. આમાં કેઈનું ય હિત સધાય ક્યાંથી? આવા જ અનાદિકાળથી ભ્રમમાં જ પડ્યા છે. તેની દષ્ટિ અવળી જ છે. સવળી દષ્ટિ થઈ નથી અને તે કરવા માગતો પણ નથી. સતને આદર જ નથી. અરે ! સત્ શું છે તેની પણ જાણ નથી. તેથી સને અનાદર કરતો રહે અને અવળી દષ્ટિ હેવાના કારણે અસતને આદર કરે. આ જીવો કરૂણાને પાત્ર છે. કેત્તર માર્ગ મળ્યા પછી પણ એ માર્ગે ડગ માંડી શકે નહીં, જીવની આ કમનસીબી નહીં તો બીજું શું? બંધુઓ ! આપણે આપણા અંતરને તપાસી લઈએ કે વીતરાગની વાણી અને સંતને સંગ પામ્યા પછી પણ જે આત્મા માટે, સત્ માટે આદર ન જાગતો હોય તો શું સમજવું ? કયાં છીએ આપણે? મતાથનાં લક્ષ ને સાંભળીને આપણે પણ તેની કક્ષામાં મૂકાઈએ એવા તો નથીને ? એ ખાસ વિચારવું જરૂરી છે. મતાથી જીવની ભૂલ ભરેલી માન્યતાઓ હજુ શું શું છે તે અવસરે કહેવાશે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy