________________ વર્ણન સમજે જિજનું...! વાતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માથી જીવે જ કરી શકે છે. આત્માથીને આરાધનાની જાણ હોય છે અને તેથી જ સુગ સાંપડતાં એ આરામ ધનાના માર્ગે વળી જાય છે, પણ માત્ર બાહ્ય ભાવમાં જ રાચતે હેય એ મતાથી જીવ આરાધનાને ઓળખી શક્ત જ નથી. આરાધના પિતા માટે કર્તવ્ય છે એ જાણતો જ નથી, પછી આરાધના કરે કઈ રીતે ? મતાથી જીવ આરાધનાના પ્રત્યેક સાધનને પિતાની રીતે મૂલવતો હોય અને એ જ મૂલ્યાંકન યોગ્ય છે તેમ માનતો હોય. વ્યાવહારિક ક્ષેત્રે, જયાં સુધી તમારા પિતાને જીવનની અંગત વાતે છે, ત્યાં તમારા મૂલ્યાંકન ચાલી શકે. પણ જે તમારા સુધી જ સીમિત નથી, ત્યાં સામાજિક મૂલ્યાં કને સ્વીકારવાં રહ્યાં. તમારાં માનેલાં મૂલ્ય જે માત્ર તમારા માટે જ છે તે સમાજમાન્ય ન પણ બને, અને વ્યાપક સ્તર પરનાં મૂલ્યાંકને તે અનુભવી મહાપુરુષો દઈ ગયા, તે જ ગ્ય હોઈ શકે. આધ્યાત્મિક ક્ષેત્રે આરાધનાની સમજણ અને આચરણ વિષયક માન્યતા પણ પૂર્વે જે મહાપુરુષે આ માર્ગ સેવી સિદ્ધિ પામી ગયા, તેમનાં આંકેલાં મૂલ્ય પર જ અવલંબે. જે આ મૂલ્ય આપણાથી સ્વીકાર્ય ન બને તે ભ્રમણામાં અટવાયા જ કરીએ. મતાથી જીવને પણ સાધનાનાં સાધને તે મળી જાય છે પણ તેના મૂલ્ય અને સ્વરૂપ વિષે ભ્રમણું હોવાના કારણે આત્મવિકાસમાં ઉપયોગી નીવડતાં નથી. જીવન-વ્યવહારની ઉપગિતાના ક્ષેત્રે તેમને મળેલાં સાધનેને પહેલાં તમે જાણ્યાં, સમજ્યા અને પછી મૂલવ્યા. એગ્ય વ્યક્તિના