________________ વૈરાગ્યાદિ સફળ તે તમારી કિંમત તમે જ બેઈ નાખી છે. બધુઓ ! માફ કરજે પણ હું તમને પુછવા માગું છું કે જેન તરીકે કયાંય જઈને ઉભા રહે છે તે તમને માન મળે છે ખરું ? જેર-શોરથી ગાજી-ગાજીને કહેતા હે છે કે અમારા ધર્મ જે કઈ ધર્મ નહીં. પણ એમ કહી શકે છે કે જેને ધર્મને અનુયાયી જે ચુસ્ત હોય, ચારિત્રસંપન્ન હય, સત્યનું પાલન કરનાર હોય એ બીજે કેઈન હોય ? ના, નથી કહી શકતા. શા માટે? નૈતિકતા જ ક્યાં રહી છે ? નહીં તે રાજા-મહારાજાને ત્યાં જે જેન આદર પામતા હતા, તે સમાજમાં આદર ન પામી શકે એ અફસની વાત છે. જેમાં જૈનત્વ રહ્યું નથી. હા, તે બ્રાહ્મણ પણ પૂછયા વિના જ મહેલમાં ચાલ્યા ગયે. આગળ જતાં એક દાસીને જનક રાજા કયાં છે તે પૂછ્યું તે જવાબ મળે કે તેઓ પિતાના શયનગૃહમાં છે, અને સાંભળતાવેંત જ બ્રાહ્મણ ઉછળે, હે! છે તે વિદેહી અને દિવસે શયનગૃહમાં? મહાત્માએ મને આવા રાણીઓના મેહમાં મુગ્ધ બનેલા રાજા પાસે રાગ અને વૈરાગ્ય સમજવા મોકલ્યો? અરે! એક સજ્જન પુરુષ પણ દિવસે શયનગૃહમાં સ્ત્રી સાથે ન હોય. અને આ અત્યારે ત્યાં છે? " બ્રાહ્મણ આગળ વધે. શયનગૃહને દરવાજો ખુલે છે. રાજા જનક પલંગ પર બેઠાં છે. બાજુમાં રૂપવતી યુવાન રાણું છે. એ તે જોઈને ત્યાંને ત્યાંજ થીજી ગયે. આ શું? પણ જનક તેના મુખના ભાવ પરથી જ સમજી ગયા, તેથી પલંગ પરથી નીચે ઉતર્યા વિના જ તેનું સ્વાગત કરતાં બેલ્યા : પધારે બ્રહ્મદેવ! પધારો!” છે પણ તે ત્યાંથી હલીચલી શકતો નથી. અંદર જવું કે ન જવું તેની મુંઝવણમાં પડશે. ત્યાં તો જનકે બીજી વાર સ્વાગત કરતાં કહ્યું : પધારે બ્રહ્મદેવ પધારે! સંકેચ ન કરે. ખુશીથી ચાલ્યા આવે” . હવે બ્રાહ્મણ નજીક ગયે અને જોઈને આશ્ચર્યચકિત થઈ થઈ ગયે. કરે! આમ?