________________ બબ્બરકોટાધીશ શંખેશ્વર પાર્શ્વનાથ, કરુ ભક્તિ તેરી લઈશ મુક્તિ નાથ; ભવિક જીના દુખ વિધ્ર વારી, એવા પાને નિત્ય વંદના અમારી ગુરુ હેમેન્દ્રશ્રીજી હદયમાંહી ધારી, શિષ્ય પ્રશિષ્યાના સદા રક્ષકારી; ગુરુ ભક્તિ સદા હાય પાવનકારી, કરું કે ગુરુ! વંદના કેટી વારી... બમ્બરકેટમાં ગુરુ જન્મ પામ્યા, સોળ વર્ષે સંયમધારી બન્યા