________________ પહ વલભી સામ્રાજ્ય તે પ્રતિબંધ પણ તેણે દૂર કર્યો. વળી, તેણે અંતિમ કાળમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાનું જણાય છે અને તે પિતાને પરમ માહેશ્વરને બદલે પરમપાસક” તરીકે સંવત્ 260 (ઈ. સ. ૧૭૯)ના તામ્રપત્રમાં ઓળખાવે છે. ગુહસેન પણ ચક્રવર્તી રાજા હતે. ગુપ્તાનું રાજ્ય જેમનું તેમ વલ્લભીના મૈત્રકના હાથમાં પડેલું અને તેઓને માત્ર સામંત અને માંડલિક રાજા પાસે તેઓને અધિકાર મનાવવા પૂરતું જ કામ હતું. ગુજરાતમાં લાટના રાજા હરિસેન વાકતકને ઈ. સ. 520 લગભગ દ્રોણસિંહના હાથે પરાજય થયા પછી તાપી અને નર્મદાની વચમાં મહાસામન્ત સંગમસિંહ ભરૂચની રાજધાનીમાં રાજ્ય કરતે. તે મહાસામન્ત હતું તેમ તેનાં તામ્રપતે ઉપરથી જણાય છે. આ મહાસામન્ત કેને હતે તે એક પ્રશ્ન છે. એમ માની શકાય કે તેઓ શ્રેટુટક રાજાઓ ખંડિયા હશે. પણ કી રાજા શ્રી કૃષ્ણરાજના પુત્ર શંકરાજ્ઞા તથા પૌત્ર બુદ્ધરાજનાં તામ્રપત્રથી જણાય છે કે તેઓ માળવાથી નાશિક સુધીના પ્રદેશના રાજા હતા. અને લાટ તેના અધિકાર નીચે હતું. એટલે ગુહસેનને અધિકાર લોટ ઉપર હેવાનું સ્પષ્ટ પ્રમાણ નીકળતું નથી. ગારૂલક: ગારૂલક રાજાઓ તેમના ખંડિયા હોવાનાં સ્પષ્ટ પ્રમાણ મળ્યાં છે. ગારૂલક રાજા વરાહદાસ ગુહસેનને મહાસામન્ત હતા અને તેના વારસે પણ વલભીના ખંડિયા હતા. તેની રાજધાની કુંકપ્રસ્ત્રવણ હતી અને વલ્લભીપુર પાસેના 1. જુઓ આચાર્ય : હી. ઈ. ઓફ ગુ. ભા.-૧, 2. જુઓ આચાર્ય હી. ઈ. ગુ. આ વર્ષે પંડિત ભગવાનલાલ ૨૫૦નું કહે છે. 3. સદર. 4. કપ્રસ્ત્રવણ કયાં હતું તે કહી શકાતું નથી, કદાચ ઉના પાસેનું કુલકા હાય. ભટપદ્ર તે ભાટીયા હેઈ શકે; કારણ કે દ્વારકાની નજીક છે. પણ તે વલ્લભી પાસે દાન આપે છે તેથી વલ્લભી મહારાજાની આજ્ઞાથી દાન આપ્યું હશે. ગારૂલક વંશનું નામ પ્રથમ જ જોવામાં આવે છે. તેના વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા. (શ્રી. આચાર્ય હી. ઈ. ઓ. ગુજરાત પૃ. 3) ભદીશુર મહારાજા સેનાપતિ વહાદાસ લે. મહારાજ શુર રજે મહાસામન્ત : વરાહદાસ ૨જે સામન્ત મહારાજ સિંહાદિત્ય શરને ભટ્ટા કહ્યો છે. તે ભદી વંશને ન હોય? તે મહારાજા ધ્રુવસેન ૧લાને સામત હતો. ગુહસેનને એક શિલાલેખ દ્વારકાના માર્ગે આવેલા ગામ બાણુકેડીમાંથી મળે છે. (આચાર્ય