________________ ર૫રે સૌરાષ્ટ્રને ઇતિહાસ તેથી ગધાજી તથા સરવૈયા રાવ તેના ઉપર ચડયા અને ખેતોજી કામ આવ્યા. સર- - ધારના ગધાજી વાઘેલાએ કુંદણી તથા જસદણ કજે કર્યા. આ તકને લાભ લઈ મહમુદ બેગડાએ પિતાનું સૈન્ય ઝાલાવાડમાં એકલી, જાંબુ અને શિયાણ જીતી લઈ ખાલસા પ્રદેશમાં ભેળવી દીધાં. તેથી ખેતજીના કુંવર સાંગાજીએ સરધાર સામે બહારવટું શરૂ કર્યું. પણ ગોધાજી પ્રબળ શત્રુ હતો. તેને પહોંચવું સહેલું ન હતું. તેણે ફરી સાંગેજીને ભિડા અને ઝબાળામાં આશ્રય પામી રહેલે આ ઝાલે રાજવી નાસી છૂટયે; પણ વીસા ભરવાડ નામના એક વીરપુરુષે આઠદસ હજાર ભર વાડેને તેડાવી તેને મદદ કરી અને સાંગજીએ યુદ્ધ કર્યું. તેમાં ગધાજી માર્યો ગ . ગોધાજીના મૃત્યુથી સાંગેજીન માર્ગ મુકત થયે. તેણે જાંબુને કબજે પચાવી બેઠેલા મુસ્લિમોને આમંત્રણ આપી, જમવા બોલાવી દગાથી મારી નાખ્યા, તથા વિસા રવાડે અમદાવાદ જઈ દરબારીઓને લાંચ આપી જાંબુ ઉપરના અધિ હમીરજી લાઠીઓ તથા વેગડા ભીલ : ઈ. સ. 1490 લગભગ સેમિનાથની પુન:પ્રતિષ્ઠા થઈ છે તથા તેની પૂજા શરૂ થઈ છે. તેવી હકીક્ત મહમુદ બેગડાને મળતાં તેણે ગાઝીનું પદ મેળવવા સોમનાથ ઉપર ચડાઈ કરી. મુસ્લિમ સેના માર્ગમાં આવતાં દેવળે તેડતી, હિન્દુઓને વટલાવતી અથવા કતલ કરતી મહાનદની ભરતીની જેમ સૌરાષ્ટ્ર ઉપર ફેલાઈ ગઈ. આખા દેશમાં હાહાકાર મચી ગયે. તેની સામે થાય તે કઈ રાજા રહ્યો ન હતો. મહમુદનાં સૈન્ય નિરંકુશ થઈને આગળ વધી રહ્યાં હતાં, ત્યારે લાઠીના ભીમજી ગોહિલને ના કુંવર હમીરજી ઘેર હતું. તેણે તેની ભાભીના મહેણાથી સેમિનાથની સખાતે બસો માણસે લઈ પ્રભાસ તરફ પ્રયાણ રહેતે તે તેને મળે, તેણે કુંવારે હમીરજી રણમાં પડે તે ગતિ થાય નહિ તે માટે તેની કન્યા તેને પરણાવી અને પછીથી પિતાના માણસો સાથે લઈ બને મિત્રો ચાલ્યા. હમીર કિલામાં ગયે, પણ વેગડે ભીલ બહાર રહ્યો. તેણે મહમુદ સામે વહેલો આવે વીર, સખાતે સોમૈયા તણી, હિલળવા હમીર, ભાલા અણુએ ભીમાઉત. પાટણ આવ્યાં પૂર, ખળહળતાં ખાંડાં તણું, સેલે માંહીશુર, ભેંસાસુર શો ભીમાઉત. વેન્ક તારી વીર, આવી ઉંવાટી નહિ, હાકલ તણું હમીર, ભેખડ હતી ભીમાઉત. અંત ચલણને વાળ, અંગજે અણસારે થશે, કમ તેય કુળ કહેવાય, ભરતે આવે ભીમાઉત. વન કાટાંળા વીર, જીવીને જોયાં થયાં, આ અળગ હમીર, ભાંગ્યો મેભી ભીંમાઉત.