________________ પ્રકરણ 4 થું. ] 77 પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. પ્રકરણ 4 થું. પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. ઈ. સ. પૂર્વથી સને 1515. 1. યુરોપમાં પર્ટુગલને ઉદય. 2. નૈકાશાસ્ત્રવેત્તા રાજપુત્ર હેનરી. 3. ડીઆસ અને કેલિમ્બસની સફરે. ( સને 1394 થી 1460). * (સને 1487-1492) 4. ડગામાની પહેલી સફર (સને 1497-98) 5. પેડો કેબલની સફર (સને 1500). 6. ડ ગામાની બીજી સફર (સને 1502-3). 7. ક્રાન્સિસ ડ આલ્બીડા. 8. આબુકર્કનાં શરૂઆતનાં કામો. (સને 1505-1509) | (સને 1506-1509) 9. ગેવાની પડતી (સને 1510-1512). 10. મલાક્કાની પડતી (સને 1511). 11. આલ્બર્કનું મૃત્યુ તથા તેનું કામ કરવાનું ધોરણ. આ પ્રકરણમાંની હકીકત બરાબર સમજવા સારૂ હેઠળ આપેલી પોર્ટુગલના રાજાઓની વંશાવળી ઉપયોગી થઈ પડશે - જન પહેલે (સને 1385-1438). પેડ પ્રિન્સ હેનરી (જન્મ સને ૧૩૯૪-મરણ સને 1460) ઐ સે પાંચમે (સને 1478-1481) જન બીજે (સને 1481-145) ઈન્યુઅલ (સને ૧૪૯પ-૧૫૨૧) જન ત્રીજો (સને 1521-1555) સએબિન ( સને 1555-1580 ) સને 1580 માં સ્પેન તથા પોર્ટુગલ જોડાઈ ગયાં. 1, યુરેપમાં પોર્ટુગલને ઉદય –યુરોપના નૈઋત્ય ખુણ ઉપર