________________ અનુક્રમણિકા. પ્રકરણ 1 લું. - પ્રાચીનકાળમાં વેપારની દોડધામ. 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ. 2. પ્રાચીન વેપારના રાજમાર્ગ. 3. પ્રાચ્ય જણસોને યુરોપમાં પ્રવેશ. 4. મિસર અને ફિનિશિયન રાજ્યો નો વેપાર. 5, યાહુદી લેકીને વેપાર. 6. સિકંદરાબાદશાહનું વેપારી ધોરણ 7. મિસર દેશના રાજાની ખટપટ. 8. રેમન લેકેનો પ્રયત્ન 9. ઈરાન. 10. આરબ લોકોને વેપારી ઉદ્યોગ. (1-35). પ્રકરણ 2 જુ યુરેપિયનની શરૂઆતની ધામધુમ. 1. ઈટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ. (ઈ. સ. 1095 1272). 3. હંસ–સંધ(Hanseatic League).4. રૂબુકી અને માર્કેપેલોનો પ્રવાસ. પ. પૂર્વના વેપારની નાકાબંધી. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જ. વાના જળમાર્ગની શોધનું પરિણામ. 7. પ્રાચીન પ્રશ્નની કુંચી. (36-56). પ્રકરણ 3 જુ. મલબારની પ્રાચીન હકીકત. 1. મલબારનું મહત્વ. 2. મલબારને જુને ઇતિહાસ. 3. મલબારના લોક: બ્રાહ્મણ અને 4. મલબારમાંના મુસલમાન. 5. મલબારમાં ખ્રિસ્તી લેકો. 6. મહામખ સમારંભ. 7. કૅલીકટને ઝામોરીન, (-76). નાયર. - -