________________ 685 પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. દરસાલ સરાસરી કિમત (પાંડના 10 રૂપિઆને ભાવે ) માલ રૂ. 55,03,930 તથા રોકડ ચાંદી સેનું રૂ. 12,12,390 મળી એકંદર રૂ. 67,17,320 2. સને 1770-1773 નાં ચાર વર્ષમાં કંપનીએ બહારથી ઈંગ્લંડમાં આણેલા માલની દરસાલની . સરાસરી કિમત ( ખરીદ ભાવે ) ... ... રૂ. 1,57,38,560 3. સને 1768 થી 1773 સુધીનાં છ વર્ષમાં ઇંગ્લંડમાં માલના થયેલાં વેચાણનું સરાસરી વાર્ષિક ઉત્પન્ન *** * રૂ. 3,42,33,970 4. સને 1772 માં કંપનીનાં બહાર રોકાયેલાં વહાણે 55 તથા તેને આકાર ... ટન 38,836 વહાણો ઇંગ્લંડમાં રહેલાં 30 ને આકાર ટન 32,000 કુલે 85 વહાણને આકાર ... ટન 71,836 5. સને 1666 થી 72 દરમિયાન ભાગીદારોને દરસાલ વહેંચી આપેલે સરાસરી નફે સંકડે. 11 ટકા. 6. સને 1772-73 તથા તે પછીનાં બીજાં કેટલાંક વર્ષ લગી સેંકડે નફે * 6 ટકા. 7. સને 1774 માં બંગાળ ઇલાકાનું વજુલે ... રૂ. 2,48,14,040 એમાંથી કુલ્લે મુલકી તથા લશ્કરી ખર્ચ રૂ. 1,48,84,350 બાકી ચોખ્ખો નફે . . * રૂ. 99,29,690 8. સને 1774 માં મદ્રાસ ઇલાકાનું વસૂલ ... રૂ. 52,47, 20 આર્કટ અને તાંજોરની ખંડણું ... ... રૂ. 36,25,450 એ મળી મદ્રાસનું કુલ્લે વસૂલ ... ... રૂ. 88,73,070 તેમાંથી ખર્ચ . .. . રૂ. 81,49,920 મુલકી રૂ. 5,11,040 લશ્કરી રૂ. 67,71,140 બાંધકામ રૂ. 8,67,740