________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનની શરૂઆતની ધામધુમ. 49 સર્વને બતાવી તથા યુરેપિઅન પિશાક ધારણ કરી પિતાને વિશે લેકની ખાતરી કરી. કેટલેક વખત પછી વેનિસ તથા જીને આ વચ્ચે યુદ્ધ થયું ત્યારે માર્કોપોલો કાફલાનો મુખ્ય અધિકારી થયો હતે. એ યુદ્ધમાં માર્કપિલેને અપજશ થયે, અને જેને આના લેકેના હાથમાં સપડાઈ જઈ કેદમાં પડે. કેદમાં હતા ત્યારે માર્કેએ પિતાના પ્રવાસનું વર્ણન લખ્યું હતું. કેટલેક વર્ષે કેદમાંથી છુટી વેનિસ આવી તે મરણ પામે. માકપલેએ મેળવેલી માહિતી યુરોપમાં ઘણીજ ઉપયોગી નીવડી. એશિઆ ખંડમાં મુખ્ય કફાયતી માલ કર્યો, તે ક્યાં અને કેટલે ઉપન્ન થાય છે, તેને વેપાર કેવો ચાલે છે, ઈત્યાદી બાબતેની ખાતરી લાયક હકીકત માપોલેએ સ્વપરાક્રમથી મેળવી યુરોપમાં જાહેર કરી. મુસલમાનના ઉદય પછી સુમારે છ સાત વર્ષમાં કોઈપણ યુરોપિઅન ગૃહસ્થ હિંદુસ્તાન આવ્યું નહોતું. છઠ્ઠા સૈકામાં કોસ્મોસ નામને વેપારી કંઈક હકીકત લાવ્યું હતું, તેની પછી માકોલેજ વધુ વિગત લાવ્યો. કેટલેક વખત પશ્ચિમ એશિઆમાં વેપાર અર્થે ફરી માર્કપલે બુખારા ગયો હતો, અને ત્યાંથી બુખારાના ખાનના એલચી તરીકે પેકીન ગયે. ત્યાંથી પાછા ફરતાં તે જાપાન, જાવા, સુમાત્રા, સિલેન વગેરે ઠેકાણે થઈ તે હિંદુસ્તાન આવ્યો. અહીં ખાસ કરીને બંગાળા તથા ગુજરાતના મુલકે તેણે જોયા, અને ખંભાત સુધીના પશ્ચિમ કિનારાની તપાસ કરી. માર્કપેલેએ પ્રગટ કરેલી હકીકતથી યુરેપિઅન લેકેની આંખ ઉઘડી, અને તેમનામાં એક ન ઉત્સાહ આવ્યો. પ. પૂર્વના વેપારની નાકાબંધી–વેનિસનું રાજ્ય લક્ષ્મીનું ઘર થયા પછી દુનીઆના ઈતિહાસને વહે બદલી નાખનાર એક મહત્વને બનાવ બને. પંદરમા શતકમાં તુર્કોએ યુરોપમાં દાખલ થઈ ત્યાં પિતાનું રાજ્ય સ્થાપવાથી યુરોપ અને એશિઆના વેપારના જુના માગો બંધ પડયા. તુર્ક કોનું નામ યુરેપમાં પહેલવહેલું સને ૧૨૪૦ને સુમારે જાહેર માં આવ્યું. પશ્ચિમ એશિઆને જે મોટે ભાગ પૂર્વ રેમન બાદશાહીમાં દાખલ થયેલ હતું તે પ્રથમ તકોએ કબજે કર્યો. ત્યારબાદ