________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ભાગે કે જે. સેનાપતિ તરીકે. ... ... રૂ. 2,70,000 ખાનગી બક્ષિસ તરીકે. . રૂ. 3,37,500 મનંગ્સામ અને બેચર દરેકને રૂ. 2,70,000... રૂ. 5,40,000 કૌન્સિલના છ સભાસદ દરેકને એક લાખ રૂ. 6,00,000 વૉલ્સને... . . . . રૂ. 5,82,500 ફટનને. .. * 2,25,000 લ્યુશિંગટનને * * * રૂ. 58,250 ગ્રાંટને. ... રૂ. 1,12,500 લશ્કર તથા આરમાર મળીને. . 60,00,000 કુલે. રૂ. 1,26,10,750. અંગ્રેજોએ પિતાને થયેલું નુકસાન ભરપાઈ કરી લીધું તે માટે નીચેની રકમની નોંધ દાખલ થઈ છે. સ. 1757 માં મીર જાફર પાસેથી ભરપાઈ કરેલી રૂ. 2,15,00,000 ઈસ્ટ ઈન્ડીઆ કંપની માટે. રૂ. 1,20,00,000 યુરોપિયન નેકર માટે રૂ. 60,00,000 આર્ભિનિયન નોકરી માટે રૂ. 10,00,000 હિંદી નોકરી માટે. રૂ. 25,00,000 સ. 1760 માં મીરકાસમે કંપનીને ભરપાઈ કરેલી રૂ. 16,25,000 સ. 1763 માં મીરજાફરે.... .. . રૂ. 37,50,000 સ. 1763 માં યુરોપિયન તથા દેશી નોકરોને રૂ. 60,00,000 સુજા-ઉદ-દૌલા પાસેથી ભરપાઈ. . રૂ. 58,33,330 કુલ્લે નુકસાન પેટે. રૂ. 3,87,08,30 કુલે બક્ષિસ. .. રૂ. 2,21,20,870 કુલ્લે નુકસાનને બદલે. રૂ. 3,87,08,330 એકંદર. રૂ. 6,08,29,200 આ પ્રમાણે છ કરોડની રોકડ રકમ અંગ્રેજોએ બંગાળામાંથી લીધી છે.