________________ 560 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તે ઘરમાં દાખલ થઈ મરજી માફક મદ્યપાન કરવા લાગ્યા. રાતના 56 આસામીઓ અંગ્રેજોને પક્ષ છોડી નવાબને જઈ મળ્યા; એમાંના ઘણાખરા વલંદાઓ હતા. રવિવાર તા. 20 મી જુનને દિવસ ઉગતાં નવાબને મારે વધારે સખત આવવા લાગ્યો, કિલ્લાનાં માણની દાણાદાણ થવા માંડી; એક બુરજ ઉપર અંગ્રેજોનાં 40 માણસે જમા થયાં, દારૂગે સઘળે ખપી ગયે, શત્રુને શરણે જવાને સઘળાઓ હૈલની આજીજી કરવા લાગ્યા, પણ તેણે તે માન્ય કરી નહીં. બપોર થતાં અંગ્રેજોનાં કુલ્લે 25 માણસ મુઆ અને 70 જખમી થઈ પડ્યાં. તોપખાનાં આગળ ફક્ત 14 માસે જ રહ્યાં. સહવારનાજ હોલ્વલે કેદમાં પડેલા અમીચંદની મુલાકાત લીધી, અને તેને નવાબની મરજી સંપાદન કરેલા અમલદાર માણેકચંદને પત્ર લખી અંગ્રેજો તરફથી સંદેશા ચલાવવા કહ્યું. અમીચંદને આ પત્ર સવારમાં જ ગયે. બેરિના બે વાગતાં કિલ્લાની સામેના એક ઘરમાંથી એક માણસ લેકેને ખુન નહીં કરવા તથા લડવાનું બંધ કરવા જણાવતે હતે. હેલે કિલ્લામાંથી તેને જે ત્યારે “લડાઈ બંધ કરશો તે તહ કરીશું' એ ઉત્તર તેને મળ્યો. આ પરિણામ અમીચંદના પત્રનું હશે એમ સમજી હેલે લડાઈ બંધ કરી. એ પછી ચાર વાગતે નવાબની ફેજ કિલ્લામાં દાખલ થઈ. તેમને અટકાવનારાઓને આ જે કાપી નાંખ્યા ત્યારે ગમે તે કરતાં મરણ સમય સુકાવાતો નથી એમ જોઈ હોલ્વલે લડાઈ કરી મરવાને નિશ્ચય કર્યો. એટલામાં નવાબને એક અધિકારી આવી પહોંચતાં તેની આગળ શસ્ત્ર મુકી સઘળા તેને સ્વાધીન થયા. આ પછી હવેલે કેટ ઉપર ચડી સામી બાજુ ઉપર બેઠેલા નવાબને સલામ કરી. નવાબે તેની સલામ સ્વીકારી એટલે લડાઈ તહબ થઈ અને ફાલતુ લેકે સુદ્ધાં સઘળા શરણે થયા. નવાબ પાલખીમાં બેસી કિલ્લામાં ફર્યો. હેલના હાથ બાંધી તેને નવાબની હજુરમાં લાવ્યા ત્યારે નવાબે તેના હાથ છોડાવ્યા, અને “તમને ઈજા થશે નહીંએવું વચન આપ્યું. “અમે અહિંના અધિકારી છીએ, અમારા ઉપર તમારે શ ચલાવવાં જોઈતાં નહોતાં. વળી અહિંનાં મોટાં