________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનેની શરૂઆતની ધામધુમ. ત્રીજું શહેર ફલોરેન્સ હતું. એ સને 1254 ને સુમારે વેપારને યેગે ઘણુંજ વિખ્યાત થયું. અહીંના વણકર તથા સનીએ ઘણી જ નામાંકિત હતા. સને 1434 માં મેડિસાઈ નામના કુટુંબ પાસે ફર્લોરેન્સને રાજકારભાર જવા પછી એ શહેરની વિખ્યાતિ ઘણી વધી ગઈ. આ કુટુંબ ને મૂળ પુરૂષ ગિઓવાની (Giovanni) એક મોટે ધનાઢ્ય સાહુકાર હતા. તેના છોકરા કસ્મોએ પણ ઘણી ખ્યાતિ મેળવી હતી અને ફલરેન્સના રાજકારભારમાં તેને લાગવગ ઘણે હતા. કૅલ્મોનો છોકરે લોરેન્સો પણ ઘણે વખણાયો હતો, અને વિદ્વત્તા, ઉદ્યોગ, ઔદાર્ય ઈત્યાદી ગુણેને લીધે યુરોપમાં તેનું નામ અમર થઈ ગયું છે. સારામાં સારા ગ્રંથકારે, કવીઓ, કસબીઓ વગેરેને એણે પિતાની પાસે એકઠા કર્યા હતા. તેને એક છોકરે આગળ જતાં દસમો લિઓ નામને પિપ થયે (સને 1513). પિપ. સાતમે કલેમન્ટ પણ આજ કુટુંબનો હોત (સને 1523). ફર્લોરેન્સને રાજકારભાર કેટલાંક વર્ષ લગી આજ કુટુંબમાં રહ્યા હતા. ઉદાર' અને ધાર્મિક કામમાં એ શહેરના વેપારીઓની બરોબરી મોટમેટા રાજાઓ પણ કરી શકતા નહીં. - ફલોરેન્સની આબાદી મુખ્યત્વે કરીને ત્યાંના શરાફી ધંધાને લીધે જ થઈ હતી. રેશમી વગેરે ઉંચી જાતના કાપડને વેપાર પણ ત્યાં સારે ચાલતે હતે. એ શહેર ઈટાલીના મધ્યભાગમાં હોવાથી તેને સમુદ્ર કિનારો લાગતે નહીં, એટલે વહાણ મારફતે પરદેશ માલ લાવવા લઈ જવાનું કામ ફર્લોરેન્સના હાથમાં કદી આવ્યું નહીં પણ તે કળાકેશવ્યાનું મોટું ધામ હતું. આખા યુરોપના નાણાની લેવડદેવડ આ શહેરમાં થતી. કેટલાંક રાજ્યની મેહસુલ પણ ફર્લોરેન્સના વેપારીઓ વસુલ કરી આપતા હતા. આપણે અહીંની માફક ફૉરેન્સ શહેરમાં તેમજ તે સમયનાં ઘણુંખરાં યુરોપિયન રાજ્યમાં દરેક ધંધા માટે વર્ગ અથવા ટોળાં બંધાયાં હતાં. પ્રત્યેક ટોળીના નિયમ ઠરાવેલા હોવાથી તેમાં કઈ પરંપુરૂષ દાખલ થઈ શકતે નહીં. આવી પદ્ધતિને લીધે દરેક ધંધે ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચત, અને તેને પારકાઓની અદેખી હરીફાઈથી સોસવું પડતું નહીં. પ્રસિદ્ધ કવિ